________________
૪૫૪
જાનકી વજનદા
નાર
વર્તુલાકાર સમવસરણનું પીઠિકા તળ
.
વિભાગના ઉત્તમ જાણવા. તેના પર મહા રમ્ય એવા ત્રણ પ્રાકાર ગઢ ફરતા કરવા. મેરુએ મેરુ આકારના શિવરૂપ, અને મ'ડપ ની આકારના કરવા. એક, ત્રણ, પાંચ, સાત, નવ એમ શાખાએ દ્વારને કરવી. પૂર્વની શાખા માહેન્દ્રી, દક્ષિણે જાન્હવી, ઉત્તરની કાંલિદી અને પશ્ચિમની તપતી નામની શાખાઓ મેરુ પ્રાસાદને પચશાખા દેવતાઓના અનુક્રમથી કરવી.
पूजयेत्सर्व देवान्, श्रीमेरुशिखरोपमे । यत्कांचनमये मेरौ कृताः प्रदक्षिणास्त्रयः ॥ ३७ ॥
तदेव' शैलमेरी च कृते पुण्य समाहितम् । ઈમેટ્રો ન જ્યોતિબેનચૈવ ચ || ૨૮
छंदभेदे भवेन्मृत्युर्जातिभेदे कुलक्षयः
तस्मात्सर्व प्रयत्नेन शास्त्रदृष्ट्या च कारयेत् ॥ ३९ ॥
મેરુ શિખરમાં સવ દેવને પૂજવા યાગ્ય છે. પહેલા સાનાના મેરુ થતા. ત્રણ પ્રદક્ષિણાવાળા થતા. હવે પાષાણના મેરુ દેવોને કહ્યો છે. તે પણ તેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. પ્રાસાદમાં છંદ ભેદ કે જાતિ ભેદ ન થવા દેવા. છ ંદ ગથી મૃત્યુ અને જાતિભંગથી કુળનેા નાશ થાય છે તે સારૂ સપ્રયત્ન કરી શાઓકત વિધિથી કામ કરવું,
अज्ञानात् कुरुते यस्तु शास्त्र नैव......
शिल्पिनं च कुळ इति स्वामितस्तु क्षयं भवेत् ॥ ४० ॥
प्रतिमादोषवहा स्यादाचार्यो न व्रजेत् । पदवेधविहीन च दृष्टिवेधविवर्जितम् ॥ ४१ ॥
तत्कृतं च शुभज्ञेयं प्रजाराज्ञाम् शुभावहम् ।