________________
४३४
MOMUNI
માણિભદ્ર
माणिभद्रस्वरूपम् —
E
ज्ञानप्रकाशदीपार्णव- उत्तरार्ध
ETOSUPERH
ક્ષેત્રપાળ
माणिभद्रः कृष्णवर्ण : ऐरावत परिस्थितः । वराहमुखेोदतेोर्ध्व जिनचैत्य च धारयेत् ॥ ३३ ॥
खेट' त्रिशूल' माल' च पाशांकुशशक्ति करे । एवंविधं प्रकर्तव्यः सर्वकामफलप्रदः ३४ | इति माणिभद्रः
માણિભદ્ર દેવ શ્યામવણુ ના, ઐરાવત હાથીપર બેઠેલા, વરાહના જેવા મુખવાળા છે. તેમણે દાંત ઉપર જિન ચૈત્ય ધારણ કરેલ છે, તેમને છ ભુજા છે. તેમના જમણા હાથેામાં ઢાલ, ત્રિશુલ, માળા છે અને ડાખા હાથેામાં પાશ, અંકુશ અને શકિત તલવાર ધારણ કરેલ છે, ઇતિ માણિભદ્ર સ્વરૂપ,