SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ शानप्रकाशदीपार्णध-उत्तरार्ध वैरोटयाच्छुतिका चैव मानसी महामानसी । इमे घोडश खंख्यायां विद्यादेव्यः शुभप्रदाः ॥ ५४॥ સેળ વિદ્યાદેવીએ--૧ રોહિણી, ૨ પ્રજ્ઞપ્તિ, ૩ વજશૃંખલા, ૪ વાંકુશી, ૫ ચક્રેશ્વરી, ૬ નર૪ત્તા, ૭ કાલી, ૮ મહાકાલી, ૯ ગૌરી, ૧૦ ગાંધારી, ૧૧ મહાજવાલા, ૧૨ માનવી, ૧૩ વરેટયા, ૧૪ અસ્કૃતિકા, ૧૫ માનસી, ૧૬ મહામાનસી. એમ સેળ વિદ્યા દેવીઓના નામ જાણવા. જિનશાસનની આ એળે દેવીએ શુભ ફળને આપનારી જાણવી. ૨ ફેરિળી આવક रोहिणी श्वेतवर्णा च सुरभिरूढा चतुर्भुजा । अक्षसूत्रबाणधनुःश खेश्चैव समन्विता ।। ५५ ।। હિણી દેવી સફેદ વર્ણની, ગાય ઉપર બેઠેલી, ચાર ભુજાવાળી, માળા, બાણ, ધનુષ અને શંખ ધારણ કરેલી છે. -15 - - - - - = - - - વશંખલા ૩ ૧જકુશી ૪
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy