________________
૪૬૨
જનાવરણી
-ઉત્તરાઈ
२४ महावीर-वर्षमान जिन--
सिंहांक वीर सौवर्ण जन्ममुत्तरा फाल्गुनीवा ॥ ४९ !! ચાવીશમાં મહાવીર-વર્ધમાન જિનને સિંહનું લાંછન છે. તેમનું શરીર સેનાવણું છે, જન્મ નક્ષત્ર ઉત્તરા ફાગુની અને કન્યા રાશિ છે. માતં યક્ષ--
कृष्णं गजस्थ मानगं द्विभुज नकुल फलम् । તેમને માતંગ યક્ષ શ્યામવર્ણન, હાથીની સવારી વાળે, બે હાથમાં નળી ને ફળ ધારણ કરે છે. सिद्धायिका यक्षिणी--
सिद्धायिका हरिद्वर्णा सिंहस्थां च चतुर्भुजाम् ॥ ५० ॥
-
*
સ:
ન ' માતંગ યક્ષ
સિદ્ધાયિકા યક્ષિણી ૨૩ સિદ્ધાયિકા દેવાના ડાબા હાથમાં વીણા ને ફળને બદલે આચાર દિનકરમાં પાશ અને કમળ કહાં છે.