________________
अध्याय २३-जिनमूर्ति-वर्ण लांछनादि-यक्षयक्षिणोस्वरूप
3८७
તેમને બ્રહ્મયક્ષ ગૌરવને, ચાર મુખવાળો, ત્રણ ત્રણ નેત્રવાળે, અને પદ્માસને બેઠેલે છે. તેના આઠ હાથમાં બીજેરૂ ફળ, સુગર–પાશ, અભય-માળા, અંકુશ, ગદા અને નળીચે ધારણ કરેલા છે. અશેક યક્ષિણી લીલા વણની છે. ગમ લિપી–
पद्मस्थां वरदापाशांकुशफलकहस्तकम् ॥ તેમની અશોકા યક્ષિણી લીલા વર્ણની, કમળ પર બેઠેલી, ચાર હાથમાં વરદયાશ, અંકુશ અને ફળ ધારણ કરેલ છે. ૨૨ વરાનાજ-બિન
श्रेयांश हेमवणं च श्रुतिजातखड्गांकितम् ॥ २२ ॥ અગીયારમા પ્રિયાંશનાથજીને સોનાવણે છે, ખડગ, પક્ષીનું લાંચ્છન છે જન્મનક્ષત્ર શ્રવણ ને મકર રાશિ છે. શ્વાસ –
त्रिनेत्रमीश्वर गौर वृषस्य च फलंगदाम् ।
११ अक्ष नकुल संयुतं सिंहस्था मानवी सिताम् ॥ २३ ॥ તેમને ઈશ્વર યક્ષ ત્રણ નેત્રવાળો, ગોરાવણના, પિઠીયા પર બેઠેલો છે. તેના ચાર હાથમાં ફળ, ગદા, માળા અને નળીઓ ધારણ કરેલા છે. યક્ષિણી માનવી સફેદ વર્ણની સિંહની સવારી વાળી છે. मानवी यक्षिणी
१२वरदमुद्गरांकुश-कलशहस्तां प्रकीर्तिताम् ॥ તેમની માનવી વ્યક્ષિણી ગરાવણની સિંહપર બેઠેલી છે. તેના ચાર હાથમાં વરદમુદ્રા, મુગર, અંકુશ, કળશ, ધારણ કરેલા છે. ૧૦ ફેકતાપૂર્તિ કાળ અને નિર્જન શક્ટિમાં અશોકાને મુળ વર્ણ મગ
જે વણું કહ્યો છે. ૧૧ સુકતાપૂર્તિ પ્રાણમુ માં માળા અને નોળીયાને બદલે અંકુશ ને કમળ કહ્યાં છે. ૧૨ સેવતામૂર્તિ પ્રકરણ માં અંકુશ વરદ નેળીયે અને મુગર કહે છે. ત્રિષષ્ટિ
શલાકા ચરિત્રમાં ડાબા હાથમાં કુલિશ અને અંકુશ કહે છે.
૧૨