________________
૩૦૨
જ્ઞાનપ્રકીર્ણ-વાઈ
તેમના કુસુમ યક્ષને નીલવર્ણ છે, હરણનું વાહન છે, તેને ચાર હાથમાં ફળ, અભય માળા ને નેળીયે ધારણ કરેલા છે. अच्युता यक्षिणी
नरस्थामच्युता श्यामा वरदबाणाभयधनुः તેમની અમૃતા યક્ષિણી શ્યામ વર્ણની પુરુષની સ્વારી કરનારી ચાર હાથમાં વરદ મુદ્રા, બાણ, અભય અને ધનુષ્ય ધારણ કરેલી છે. ૭ સુપાર્શ્વનાથ
सुपार्श्व हेमवर्ण तु विशाखा स्वस्तिकांकितम् ॥ १५ ॥ સાતમા સુપાર્શ્વજિન સુવર્ણ વર્ણના, સાથીયાના લાંછનવાળા છે. તેમનું જન્મ નક્ષત્ર વિશાખા ને તુલા રાશિ છે.
સુપાર્શ્વનાથ
माध्यक्ष बालवात
રીતો માતંગ યક્ષ
શાન્તાવી मातंगयक्ष
बिल्वपाशांकुश बभ्र नीलगजस्थं मातङ्गम् ।