SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ - સવા રરૂ-જિનસિંગ ઢાંછાષ્ટ્રિ-ક્ષણિorevers ૩૮૯ તેમની દુરિતારી યક્ષિણી વિનોનો નાશ કરનારી, વેતવર્ણની, ઘેટાના વાહનવાળી છે. તેના ચાર હાથમાં વરદમુદ્રા, માળા, અભયમુદ્રા અને ફળ ધારણ કરેલ છે. ४ अभिनंदन कपिध्वज हेमवर्ण श्रवणमभिनन्दनम् । ચેથા અભિનંદન તીર્થકરને વાંદરાનું લાંછન છે, સોનાવણું શરીર છે, જન્મ નક્ષત્ર શ્રવણ ને મકર રાશિ છે. શ્વર – तस्य थक्षमीश्वरं च श्यामर्ण गजासनम् ॥ १० ॥ फलाक्षनकुलं चैवांकुशहस्त प्रकीर्तितम् ।। તેમને ઈશ્વર યક્ષ શ્યામવર્ણને, હાથીની સવારીવાળ, ચાર હાથમાં ફળ, માળા, નાળીયે અને અંકુશ ધારણ કરે છે. A S 4. स्वयक्ष.यामयी मालिका. यामवणे, ઈશ્વર યક્ષ કાલિકા યક્ષિણી ૫ રેવતાક્ષર્તિ માં પાડાનું વાહન કહ્યું છે અને મંત્રાધિરાજ કલ્પમાં મોરનું વાહન કહ્યું છે. ૧૧
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy