________________
જ્ઞાનપા દ્વાર-વત્તા
કર્ણિકા,૧૬ બે ભાગને પઢો કરવો. નંદી એક ભાગની, ઉપરથે બે ભાગનું બીજી કણિકા એક ભાગની અને અર્ધ ભદ્ર બે ભાગનું કરવું. રેખા ઉપર કેસરી અને સર્વતોભદ્ર કર્મ અને તિલક ચડાવવા. બધી કર્ણિકા અને નંદિકા ઉપર એકેક શંગ અને તિલક ચડાવવું. પઢરા અને ઉપરથ ઉપર કેસરી કર્મ અને એકેક તિલક ચડાવવું. પ્રત્યેક ભદ્રની ઉપર ચાર ઉરુશંગ અને કુલ ૧૬ પ્રત્યાંગ ચડાવવાથી નેમિનાથજીને વલ્લભ એવે નેમેકેશ્વરપ્રાસાદ જાણ.
ઇતિશ્રી નેમિનાથવલ્લભ નેમેશ્વરપ્રાસાદ ૪૪ તલભાગ રર. શુગ ૧લ્ડ તિલક ૪૦
४५ यतिभूषणप्रासादः तत्तुल्यं च तवं च रथे शृंगच दापयेत् । वल्लभः सर्व देवानां प्रासादो यतिभूषण : ॥ १०३ ॥
इति यतिभूषणप्रासाद ४५ तलभाग २२ ને મેન્ટેશ્વર પ્રાસાદના પઢરા ઉપર અને ઉપરથ પર એકેક થંગ વધારવાથી યતિભૂષણ નામને સર્વદેવને વલ્લભ એવે પ્રાસાદ થાય છે.
४६ सुपुष्यमासादः तद्रूपे च प्रकर्तव्य रथे दधाच्च केसरीम् । सुपुष्यनामविज्ञेयः प्रासादः सुरवल्लभः ॥ १०४ ।।
इति सुपुष्यप्रासादः ४६ तलभाग २२ નેમેક્લેશ્વર પ્રાસાદના પઢરા અને ઉપરથ ઉપર (શંગને બદલે) (૫) કેસરી કર્મ ચડાવવાથી દેને વલ્લભ એ સુપુષ્ય નામને પ્રાસાદ થાય છે.
॥ विभक्ति २१ ॥ पार्श्ववल्लभपासादः ४७ चतुरस्त्रीकृते क्षेत्रे षष्टाविंशति भाजिते । कर्णात्त गर्भपर्यत विभागानां तु लक्षणम् ॥ १०५ ॥ वेदरुपगुणेन्दवा भद्रा तु चतुष्पदम् । .
श्रीवत्सं केसरों चैव रथे कर्णे च दापयेत् ॥ १०६ ॥ ૧૬ અહીં વિભક્તિ ૨૦-૨૧ અને ૨૨માં કર્ણ પાસે નંદિકણું કહી છે. પરંતુ તે નંદિકણીના ઉપાંગ સમદલ ન કાઢતાં કર્ણરેખાની બરાબર રાખીને તે બે વચ્ચે પાણતાર પાડી જુદું અંગ દેખાડે છે. તેને હેતુ તે પર પ્રત્યાંગ (ાથે ગરાશિયા) ચડાવતાં ઘણું બહાર નીકળી જાય છે તેથી ખૂણી બહાર ન કાઢવાથી ત્યાંગ પ્રમાણસર નીકળતું લાગે છે. આવા પ્રકાર જુના પ્રાસાદોમાં ઘણે જોવામાં આવે છે. રાણકપુરના મુખના મૂળ શિખરમાં ખૂણી રેખા બરોબર રાખેલ છે.