________________
૩ર૮
ज्ञानप्रकाश दीपार्णव-उत्तरार्ध
भद्राध' च साद्ध भाग कापले भद्रमानयोः । निर्गम पदमानेन चतुर्दिक्षु च योजयेत् ॥ २९ ।। कर्णे कर्मद्वयं कार्य रथे भद्रे तथाद्गमः ।
सुपार्श्वनाथे विज्ञेयो ग्रहराजमुखावहः ॥ ३० ॥
इति सुपाच जिनवल्लभ प्रासादः ८ तलभाग १० शृंग ५७ સમરસ ભૂમિના ૧૦ ભાગ કરવા. તેમાં બે ભાગની રેખા, દેઢ ભાગને પઢ, દેઢ ભાગનું અધું ભદ્ર કરવું. તેના નીકાળા સમદલ કરવા. દેઢ ભાગનું કપિલીભદ્ર કરવું. તેમાં એક ભાગનો નીકાળે ચારે તરફ રાખ. રેખાએ બે કર્મ અને પઢરા અને ભદ્ર ઉપર દેઢિયા કરવા. તે સૂર્યદેવથી સુખ આપનાર સુપાર્શ્વનાથ (જન વલ્લભ નામને પ્રાસાદ જાણ.
ઇતિશ્રી સુપાર્શ્વ જિન વલ્લભ પ્રાસાદ ૮ વિભક્તિ ૫ તલભાગ ૧૦ ગ ૫૭
९ श्री वल्लभभासाद: रथे वे शंगमेक तु भद्रे चैवं चतुर्दिशि। कर्णावें तिलक दद्यात् प्रासादोऽय श्रीवल्लभः ॥ ३१ ।।
इति श्रीवल्लभप्रासादः ९ तलभाग १० સુપાર્શ્વનાથ જિન વલ્લભપ્રાસાદના પઢા પર એક ઈંગ અને ભદ્દે ચારે તરફ એક એક ઉરુગ ચડાવવું અને રેખા ઉપર તિલક ચડાવવું. તેને શ્રી વલ્લભ नाभनी प्रासाई (नवभौ) otjat. विभकित ६ चन्द्रमभवल्लभः शीतलप्रासादः १०
चतुरस्रीकृते क्षेत्रे द्वात्रिंशत्पदभाजिते । पंचभागो भवेन् कर्ण: प्रतिकर्ण स्तथैव च ॥ ३२ ॥ भद्रा च चतुर्भाग नन्दिका पदविस्तृता। समदल' च कर्तव्यं चतुर्दिक्षु व्यवस्थितम् ।। ३३ ।।
६ रथेवें पाप-त२.