________________
श्री गणेशाय नमः श्री विश्वकर्मा विरचित वास्तुविद्यायाम् ज्ञानप्रकाश-दीपार्णवे
उत्तरार्धे (जिनदर्शन)
॥ विंशतितमोऽध्यायः ॥
॥ जिनेन्द्रमासादलक्षण (जिनमासाद)। जयोवाच
शृणु तात महादेव, यन्मया परिपृश्यते ।
प्रासादस्य जिनेन्द्राणां कथयास्ति कि मां प्रभो ॥१॥ હે પિતાજી મહાદેવજી! હું આપને જિનેન્દ્રના પ્રાસાદનું વર્ણન પૂછું છું. તેનાં કેવાં લક્ષણે હોય તે હે ભગવાન, આપ સવિસ્તર મને કહે.
कि तल कि च शिखर', 'कि द्विपंचाशदुत्तमा । समोसरण कि तात, कि स्यादष्टापदं हि तत् ॥
महाधर मुनिवर, द्विधारिणी सुशेभिता ॥२॥ હે પિતા, ઉત્તમ બાવન જિનાલય કેવા પ્રકારના કરવા? તેના તલ અને શિખરની રચના કેવી કરવી? મુનિવર, સમવસરણ અને અષ્ટાપદ, મહાધર એવા શોભાયમાન દ્વિધારિણી પ્રાસાદોની રચના કેવી થાય તેનું વર્ણન મને આપ કહે. श्री विश्वकर्मोवाच
शृणु वत्स महामाज्ञ, यत्त्वया परिपृच्छ्यते ।
भासादान् तु जिनेन्द्राणां कथयाम्यह तच्छृणु ॥ ३ ॥ શ્રી વિશ્વકર્મા પોતાના જય નામના પુત્રને સંબોધન કરી કહે છે કે હે બુદ્ધિમાન પુત્ર તે જિનેન્દ્રપ્રસાદનાં લક્ષણે પૂછયાં, તે સવિસ્તર કહું છું તે સાંભળ.
१ किमते पावनोत्तमम् site