SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ શામળા જિર્નર वज्र शूलद्वय दीर्य मेकविंशतिशूलतः । अर्धेन्दुनिभधारामा शक्तिः स्याद् द्वादशांगुला ॥ इति वज्रशक्तिः ૨૧ આંગળ લાંબું વજ, તેને નીચે ઉપર તીક્ષણ શૂળ કરવાં. અર્ધચંદ્ર જેવી અગ્રધારવાની શક્તિ ૧૨ આંમળ પ્રમાણની જાણવી. . - a કા ર ક , તિet फयाल રય ઠ સહન - Ghan 3 RETa. UP.O.S हस्तग्राह्यश्चोर्धतश्च मुद्गरः षोडशांगुलिः ।। भृशुण्डी युग्मदारास्या द्विहस्तान्ताग्रचालका ॥ इति मुद्गरभृशुण्डी હાથે પકડવાને મુગર ઉપર જાઓ ૧૬ આંગળ પ્રમાણને જાણ. અગ્ર ભાગથી ફરે તેવી બે મુખવાળી બે હાથ લાંબી ભૂગુંડી જાણવી. विंशत्यं गुलं मुशल चतुरंगुलवृत्तकम् । अर्ध चन्द्रोपमः पशु तदण्डः खड्गमध्यतः ॥ इति मुशल पशू ॥ વીશ આગળ લાંબું અને ચાર આંગળ ગોળ પ્રમાણનું મુશળ જાણવું. અર્ધચંદ્રની આકૃતિવાળી ફરશી અને તેને દંડ ખગ્નના માન પ્રમાણેને જાણુ.
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy