________________
૨૮૬
शानप्रकाश दीपाव શિવે કહેલાં છુરિકાનાં લક્ષણ કહું છું. (૧) કૌમારી (૨) લક્ષમી (૩) શંખિની (૪) તુન્દક (૫) પાપિણી (૬) શુભગા અને (૭) લાક્ષા. એમ સાત નામેવાળી છુરિકાની લંબાઈનું પ્રમાણ અનુક્રમે છ આંગળથી ૧૨ આંગળનું છે. મૂળમાં પ્રમા
થી પાતળી હોય તે મતિ ભ્રમને દેષ થાય. વચમાં હીન હોય તે લક્ષમીને નાશ કરે, બે અંશ હીન હોય તે વંશને નાશ કરાવે. શુભગા અગ્રભાગે હીન હોય તે મૃત્યુ કરાવે. તે છુરિકાની મૂઠ ચાર આંગળની, ઉપર બે આંગળની પહેળી (તાડિતા) અને મૂહની નીચે જવના આકારની જડ (કીલક) ખીલી જડાવવી.
शस्त्र शतार्था गुल स्यान्मध्यमं तु द्विहीनतः ।। तविहीन कनिष्टं स्यात् त्रिविधः खड्ग उच्यते ॥ १९ ॥ ........ મેવાણૂ, તામિયક્ષતામાં पालिकावें यवं कुर्यात् ताडकाधस्तु ग्राहकम् ॥ २० ॥
નડિયે (2) રા ર ન રહ૩ તિ વારા ખગ પચાસ આગળ લાંબું, છ માનનું, બે આંગળ હીન (૮ આંગળનું) મધ્ય માનનું અને તેનાથી બે આંગળ હીન (૪૬ આંગળનું) હોય તે કનિષ્ઠ માનનું ખગ જાણવું. એમ ત્રણ પ્રકારનાં ખડુગનાં માન કહ્યાં છે. તે ઉપર બે બાજુ.......અને ઉપરને ભાગ લેવાના જેટલો તીક્ષણ કરો અને નીચેના ભાગમાં પકડવાને હાથે કરો. પકડાવાના ભાગમાં બે જડ કરવી તેને “જવક ખ કહે છે.
खड्गमानोद्भवो व्यासा द्वयं गुलाभ्यां तथाधिकः ॥ २१ ॥ तद्वदग्रे पुनस्त्वेवं ज्येष्ठमध्यकनिष्ठकम् । उभयपक्षे चान्तरं तु चतुर्दशांगुलैभवेत् ॥ २२ ॥
हस्ताधारद्वयं कुर्याद् वृत्ताकारं तु वारुणम् । इति खेटकम् ખેટક-દ્વાલઃ ખગના જેટલી ૫૦ અંગુલ માન પ્રમાણુની અને પહેલાઈમાં બે આંગળ વધુ એવી ખેટક-કાલ રચવી. તેમાં પણ ઉપર કહ્યા પ્રમાણેના તેનાં ત્રણ માન ૪, મધ્યમ અને કનિષ્ઠ કહ્યાં છે. તેની બે બાજુનું અંતર ૧૪ આગળનું રાખવું. આ ઢાલને પકડવાને હસ્તાધાર બે ગોળ વારુણ મંડળ જે કરે.
શ્વેત વસ્ત્ર શ્વેત માળાથી વિભૂષિત ખાંગને પકડવાને દંડ સુવર્ણ વિભૂષિત કર. ૨૩-૨૪ ઈતિ ખટ્વાંગ.