________________
પૂરિ પંવિંશતિ વંaavta . ૨૨ શાળજી રીera नंदिकायामेकशृङ्ग शेषे कूटानि कारयेत् । एतच्छास्त्रगुणयुक्तो हंसनामा तदूच्यते ॥ ७१ ॥
ફતિ હંસાણાઃ શ્રી વિશ્વકર્મા કહે છે કે હવે હું હંસ આદિ (સૂર્યના) પાંચ પ્રાસાદના તલ વિભક્તિ કહું છું. પ્રાસાદના સમરસ ક્ષેત્રના અડ્ડાવીશ ભાગ કરવા. તેનું રૂપ પહેલા–આગળની માફક જાણવું. આખું ભદ્ર છ ભાગનું, ભદ્રની બન્ને બાજુની બે બે નંદી એકેક ભાગની કરવી. રેખા અને પઢરે ચચ્ચાર ભાગના કરવા. શિખર પાય ળ ભાગના વિસ્તારે રાખવું. પહેલું ઉરુગ આઠ ભાગના વિસ્તારનું, તેનાથી આગળ નીકળતું બીજું ઉરુશંગ છ ભાગનું, અને ત્રીજું ઉરુગ ચાર ભાગના વિસ્તારનું કરવું. ભદ્રે દેઢીયો કરો. રેખા અને પહેરે ત્રણ ત્રણ ઉરુશંગ ચડાવવા. નંદીકા પર એકેક શંગ. બાકી ફટે ચડાવવા. આ પ્રમાણે શાસ્ત્રના ગુણવાળે હંસ નામને પ્રાસાદ જાણુ. ૬૭-૭૧ ૨ ઐરાવત પ્રાસાદ-- __ भद्रे शृङ्ग पुनर्दद्यात् स्यादैरावतलक्षणम् ।
તિ ઐરાવતમાક્ષર હંસ પ્રાસાદના, ભદ્રની ઉપર એક ઉરુગ વધારવાથી ઐરાવત નામને પ્રાસાદ થાય છે. ક ત્રિમુખ પ્રાસાદ--
भद्रे त्यक्तं द्वयं नंद्यां प्रासादो रूपशोभितः ॥ ७२ ॥ सर्वलक्षणसंपूर्णः त्रिमुखो भुक्तिमुक्तिदः ।
ત્તિ ત્રિમુણાતિ ઐરાવત પ્રાસાદનો ભદ્રનું એક ઉરુઈંગ તજીને નદી ઉપર બબ્બે ઈંગ ચડાવવાથી સર્વ લક્ષણોથી યુક્ત સંપૂર્ણ રૂપથી શેભિતે એ ત્રિમુખ પ્રાસાદ ભેગ અને મુક્તિને દેનારે જાણ. ૭૨ ૪ પદ્મરાગ પ્રાસાદ-- भद्रे शृङ्ग पुनर्दद्यात् पझनामा स उच्यते ॥७३॥
_इति पद्मरागप्रासादः ત્રિમુખ પ્રાસાદના ભદ્રની ઉપર એક ઈંગ (હતું તે) ફરી ચડાવવાથી પક નામને પ્રાસાદ જાણ. ૭૩