________________
I ગય વાસ્તુવિદ્યા દ્વારા
| ફૂમવિવિંશતિ
શિતલોધ્યાયઃ ૩ માસ છે
श्रीविश्वकर्मा उवाच૧ બ્રહ્માના પાંચ પ્રાસાદ--
अथातः संप्रवक्ष्यामि विभक्तिछंदलक्षणम् ।। पूर्णभद्रः सुभद्रश्च श्रीशैलः कुमुदोद्भवः ॥१॥
सर्वतोभद्र आख्याताः प्रासादा ब्रह्मणः प्रियाः । શ્રી વિશ્વકર્મા કહે છે-“હવે પ્રાસાદનાં તળ આદિનાં લક્ષણે કહું છું: ૧ પૂર્ણભદ્ર, ૨ સુભદ્ર, ૩ શ્રીશેલ, ૪ કુમુદે દ્વવ અને ૫ સર્વતેભદ્ર, એ પાંચ પ્રાસાદે બ્રહ્માને પ્રિય છે. ૧ ૨ વિષ્ણુના પાંચ પ્રાસ
ક્ષત્તિવાર્ષિકૂદ શ્રવણ વિનરાશા .
गरुडश्च समाख्याताः पंचते हरिवल्लभाः ॥ २ ॥ ૧ કીર્તિપતાક, ૨ ઋષિકુટ, ૩ શ્રીવત્સ, ૪ વિજય અને પ ગરૂડ, એ પાંચ પ્રાસાદ વિષ્ણુને વલ્લભ છે. ૨ ૩ જિનદેવના પાંચ પ્રાસાદ
पद्मरागो विशालाक्षो विभवो रत्नसंभवः ।
लक्ष्मीकोटरो विज्ञेयाः प्रासादाश्च जिनाश्रिताः ॥३॥ * ૧ પઘરાગ, ૨ વિશાલાક્ષ, ૩ વિભવ, ૪ રત્નસંભવ અને ૫ લક્ષમીકેટર, એ પાંચ પ્રાસાદ જિનદેવને વલ્લભ છે. ૩ ૪ સૂર્યદેવના પાંચ પ્રાસાદ
हंस ऐरावतश्चैव त्रिमुखः पद्मकस्तथा ।
स्वस्तिकश्च समाख्याताः पंचेते रविवल्लभाः ॥४॥ ૧ હંસ, ર ઐરાવત, ૩ વિમુખ, ૪ પદ્ધક અને ૫ સ્વસ્તિક, એ પાંચ પ્રાસાદે સૂર્યને પ્રિય છે. ૪