________________
પર
त्रयोदशादित्य स्वरुपम् अ. १८ ज्ञानप्रकाश दीपाव
જેના જમણા હાથમાં ફળ અને ડાબા હાથમાં ફ્રેંડ ધારણ કરેલ છે. એવા દશમા સૂર્ય દેવ જાણવા. ૧૧
११ संतुष्ट देव-
प्रथमे चक्र हस्ते च वामे पद्म तु हस्तके | अकादशमो भवेना संतुष्टस्तु विधीयते ॥ १२ ॥
જેના જમણા હાથમાં ચક્ર અને ડાબા હાથમાં પદ્મ ધારણ કરેલા છે એવા અગિયારમા સંતુષ્ટ નામ સૂર્ય જાણવા. ૧૨
૧૨ સુવણૅ કેતુ દેવ-
प्रथमे फल हस्ते च वामे पद्मं तु हस्तके | द्वादशमो भवेनाम सुवर्णकेतुर्धीयते ॥ १३ ॥
જેના જમણા હાથમાં ફળ અને ડાખા હાથમાં કમળ ધારણ કરેલા છે એવા સુવહુ કેતુ નામના સૂર્ય જાણવા. ૧૩
१३ भाई ऽहेत्र---
उभयोर्हस्तयोः पद्मे रथारूढच संस्थितः ।
त्रयोदशमो भवेन्नाम मार्केडस्तु विधीयते ॥ १४ ॥
इतिश्री विश्वकर्मणा कृते वास्तुविद्यायां ज्ञानप्रकाश दीपात्रे त्रयोदशादित्य मूर्त्ति लक्षण नामाष्टदशमोऽध्यायः ।। १६ ।।
જેના અન્ને હાથેામાં કમળ ધારણ કરેલાં છે અને રથ પર બેઠેલા છે એવા તેરમા માર્કેડ નામના સૂર્ય દેવ જાણવા. /૧૪
ઇતિશ્રી વિશ્વકર્મા વિરચિત જ્ઞાનપ્રકાશ દીપા ને વાસ્તુવિધાના તેર આદિત્ય‰ત્ર મૂતિ લક્ષણ પર શિલ્પ વિશારદ પ્રશાશકર એઘડભાઈ સામપુરા શિલ્પશાસ્ત્રીએ રચેલી શિલ્પપ્રભા નામની ભાષાટીકા સાથેના અઢારઞા અધ્યાય સમાપ્ત,
यस्यास्तु दक्षिणे शूलं वामहस्ते सुदर्शनम् ।
भगमूर्त्तिः समाख्याता पद्महस्ता शुभाय वै ॥ २८ ॥ इति भग-७ अथ वामकरे माला त्रिशूलं दक्षिणे करे । सा विश्वमूत्तिः सुखदा पद्मलांछनलक्षितः ॥ २९ ॥ इति विश्व मूर्ति -
विवस्वान-८
पूषाख्यस्य रवेर्मूर्ति द्विभुजा पद्मलांछना | सर्वपापहरा ज्ञेया सर्वलक्षणलक्षिता ॥ ३० ॥ इति पूषा-९
दक्षिणे तु गदा यस्या वामहस्ते सुदर्शनम् ।
पद्मव्यग्रा तु सावित्री मूर्त्तिः सर्वार्थसाधिनी ।। इति सावित्री
सविता १०