________________
૨૩૬
શનિ ન ફ્લws અ. ૨૬ શાનદાશ વાળા
M
છે
ચડી જભિની જવાલાઝમા
ભેરવી ચંડી દેવી, અંભિની દેવી, વાલાપ્રભ દેવી અને ભેરવી દેવી એ ચારે દેવીઓ ભયંકર રૂપવાળી, બોખલા જેવી આંખેવાળી, પ્રેત (શબ) પર બેઠેલો, બાર અથવા પાંચ વિશાળ નેત્રવાળી (૨), પાંચ મહા તેજસ્વી મુદ્રાવાળી, પાંચ આભુષણવાળી; સિંહના ચર્મને ધારણ કરનારી, હાથીના ચર્મને ઉત્તરીય વસની જેમ (જનોઈની જેમ) ધારણ કરનારી, નીલ કમળના જેવી કાંતિવાળી, કડો સૂર્યના તેજ જેવી તેજસ્વી તે ચારે દેવીઓનું સ્વરૂપ છે. ૩૯-૪૧
कपालाभरणं खण्ड खंड षड्वर्गधारिणी । कपालखड्गधरा ज्ञेया त्र्यैलोकोद्योतयटिका ॥ ४२ ॥ शरसारङ्गधरा दिव्या पाशाङ्कुशधरा च तु । सर्पकुंडलसंयुक्ता सर्पाभरणभूषिता ॥४३॥ सर्पकंकणकेयूरा नानाभरणभूषिता ।।
इत्येवं भैरवीदेवी सपादपरिकीर्तिता ॥ ४४ ।। इतिश्री विश्वकर्मणा कृने वास्तुविद्यायां शानप्रकाश दीपार्णवे
चतुर्विशति गौरीदेवी लक्षणोनाम षोडशोऽध्यायः ॥ १६ ॥ મુંડની માળા ગળામાં ધારણ કરનારી, છ વર્ગ (કામ, ક્રોધ, મેહ, મદ, લભ અને અહંકાર)વાળી, મુંડ (ખાપરી) ખડગને ધારણ કરનારી, અને ત્રણે લોકને પ્રકાશિત કરનારી, ઘટિકાવાળી ધનુષબાણુ, પાશ અને અંકુશને ધારણ કરનારી, કાને સર્ષના કુંડળ અને સપનાં આભૂષણે, સપનાં કંકણ અને બાજુ