________________
ર૩૪.
ચતુતિ વ - ૨૬ જાના હાથ જેના નીચલા જમણા હાથમાં માળા, ઉપરના હાથમાં શિવલિંગ ઉપરના ડાબા હાથમાં ગણપતિ, નીચેના ડાબા હાથમાં પુસ્તક ધારણ કરેલ છે તેવી સિંહની સવારીવાળી રમણા દેવીની મૂર્તિ જાણવી. ૨૯ ૧૬ ફૂલકલા દેવી
पन च दक्षिणे हस्ते तस्यो पनमुत्तमम् ॥ ३० ॥ पुस्तकं वामहस्तेन तथाधश्च कमंडलुम् ।
कमलालाच्छनं चैव देवीनाम कुलकला ॥ ३१ ॥ જેના જમણા નીચલા હાથમાં કમળ ધારણ કરેલ છે, જમણા ઉપરના હાથમાં પણ કમળ છે, ડાબા ઉપલા હાથે પુસ્તક છે, અને ડાબા નીચલા હાથમાં કમંડળ ધારણ કરેલ છે તેવી કમળના વાહનવાળી કુલકલા દેવી જાણવી. ૩૦-૩૧ ૧૭ અંધાદેવી
अक्षमालां दक्षिणे च तस्योध्वे पद्ममुत्तमम् । दर्पणं वामहस्ते च वामाधः फलमुत्तमम् ॥ ३२॥
हस्तिनो वाइना देवी जैघानामतो मूर्तिषु । જેના જમણા-નીચલા હાથમાં માળા તથા ઉપરના હાથમાં કમળ છે જેના ડાબા ઉપરના હાથમાં દર્પણ અને નીચેના હાથમાં ફળ ધારણ કરેલ છે તેવી હાથીના વાહનવાળી એવી જંધા દેવીની મૂર્તિ જાણવી. ૩૨
UNI
જધાવી
વિજ્યા
રાવનેગા