________________
૨૩ર
चतुर्विशति गौर्या स्वरुपम् अ.१६ शानप्रकाश दीपार्णव જેના નીચલા જમણા હાથે અભય, ઉપલા હાથે શિવલિંગ, ડાબા ઉપલા હાથે ગણપતિ, ડાબા નીચલા હાથે કમળ ધારણ કરેલી છે એવી સિંહના વાહનવાળી ઉમાપતિ દેવીની મૂર્તિ જાણવી. ૨૩ ૧૨ વીણાદેવી -
पद्म च दक्षिणे हस्ते तवे लिङ्गमेव च ॥ २४ ॥ गणेश वामहस्ते च लिङ्ग तदधःस्थितम् ।।
सिंहासने समारूढा वीणेति नाम मूर्तिषु ॥ २५ ॥ જેના જમણા નીચલા હાથે કમળ, ઉપરના હાથે શિવલિંગ, ઉપરના ડાબા હાથે ગણપતિ, અને ડાબા નીચલા હાથમાં લિંગ ધારણ કરેલ છે તેવી સિંહના વાહનવાળી વીણાદેવીની મૂર્તિ જાણવી. ૨૪-૨૫ ૧૩ હરિતની દેવી–
दक्षिणे च मातुलिङ्ग तवें ईश्वर तथा । वामे गणपतिं चैव वामाधश्च कमंडलुम् ॥ २६ ॥
गोधासने समारुढा हस्तिनी नाम मूर्तिषु । જેને જમણા નીચલા હાથમાં ફળ, ઉપલા હાથમાં શિવલિંગ અને ડાબા ઉપલા હાથમાં ગણપતિ, અને ડાબા નીચેના હાથમાં કમંડલ ધારણ કરનારી ધોના વાહનવાળી એવો હસ્તિની દેવીની મૂતિ જાણવી. ૨૬
'
E
હસ્તિની
ત્રિનેત્રા