________________
૨૨૪
DRAWN-BY!
KHAGWAN JI. M. SOMPURA24-12-1959
वृषभ लक्षणम् अ. १५
શુભાશુભ વૃષભ લક્ષણ-
ज्ञानप्रकाश दीपाव
PO.STHAPATI
लक्षणहीने हरेद्राजा कर्णहीने तथा प्रजा ॥ १२ ॥
शृङ्गहीने हृतं द्रव्यं स्कंधहीने दुर्भिक्षकम् । पादहीने हरेद् बंधु तथा पादपनष्टकम् || १३ ॥ एतस्य च महादोषा वृषभस्य तु वर्जिता । tet लक्षणहीनं दूरितः परिवर्जयेत् ॥ १४ ॥ स भवेत्तस्य दातारं हृषभं सौख्यदायकम् । कार्यों लक्षणसंयुक्तश्चान्यथा अशुभकरः ॥ १५ ॥ गुणदोषान् न जानाति तं शिल्पिनं तु वर्जयेत् ।
વૃષભ લક્ષણહીન હાય તા રાજાને, કાનહીન હોય તેા પ્રજાને હાનિકર્તા છે. શિગડાહીન હેાય તે દ્રવ્યની હાની કરાવે; ખાંધહીન હોય તા દુકાળ પડે; પગહીન હોય તે અધુના અને પગના નાશ કરે; એ રીતે વૃષભના માટા દોષ लगुवा આવા લક્ષણથી હીન વૃષભને વજ્ર વાતજવા, શુભ લક્ષણવાળા વૃષભ