________________
राजलिङ्गाधिकार . १३
જ્ઞાનપ્રકાશ રાવળન
૨૦૩
(ત્રીજા ભાગની ચેાનિ)ના અધ ભાગે પ્રનાલનું મુખ રાખવુ. મુખના ત્રીજા ભાગે પાણીની નાળની પહેાળાઈ રાખવી. સુખના વિસ્તારના ત્રીજા ભાગના ચેાથા ભાગે મેખલાએ કરવી. મેખલાના ત્રીજા ભાગે ખાત, (પાણી ઢાળ) કરવા, વિષ્ણુ ભાગની ઉંચાઈ જેટલી પીડેકાની ઉંચાઈ (જાડાઇ) રાખવી. ૬૨ થી ૬૪. પીડિકાના ઘાટવિભાગ
उच्छ्रायमष्टदशभि - र्भागैः कृत्वा विचक्षणः । कर्णे तु सार्द्धभागेन पट्टिका चार्द्धभागिका ।। ६५ ॥ द्वितीया चार्द्ध भागेन स्कंधचैव विभागिकः । पट्टिका स्कंधमूले तु अर्द्धभागा ततो न्यसेत् ॥ ६६ ॥ अंतःपत्रं तथा चात्र सार्द्धभागेन शोभनम् । पट्टिका चार्धभागा तु द्विभागं कर्णकं भवेत् ॥ ६७ ॥ पट्टिका चार्धभागा तु सा चान्तरपट्टिका । पट्टिका चार्धभागा तु त्रिभिस्तु स्कंध एव च ॥ ६८ ॥ पट्टिका चार्धभागा तु द्वितीया तत्समा भवेत् । भागं तथा कर्णे येोज्या स्थानेषु पट्टिका ॥ ६९ ॥ प्रवेशः सप्तभिर्भागैः पीठिका च तथा बुध कर्ण सार्द्ध त्रयं ज्ञेयं पादोना पट्टिका भवेत्
।
॥ ७० ॥
* કૃતિ પૌષ્ઠિા |
1
જળાધારી (પીઠિકા)ની ઉપર કહેલ માનની ઉંચાઈના બુદ્ધિમાન શિલ્પિએ અઢાર ભાગ કરવા. તેમાં દાઢ ભાગની પટ્ટી અને અરધા અરધા ભાગની એ પટ્ટિકા (કંદ) કરવી પડઘા“ગલત=સ્કંધ ત્રણ ભાગના અને તેના મૂળમાં અરધા ભાગના કદ (પટ્ટિકા) ક૨વી. અંતર૫૮-અધારી દાઢ ભાગની શેાભનીય કરવી.
અરધા ભાગને કદ અને એ ભાગની કણી કરવી, તેને ફરી અર્ધા ભાગના કુડ કરવા. વળી અત્તરપટ અધારી દાઢ ભાગની કરવી. અરધા ભાગના કદ અને ત્રણ ભાગના પડઘા=ગલતસ્ક ધ કર્યા. અને એ કદ અરધા અરધા ભાગના કરવા, અને દોઢ ભાગની પટ્ટી કરવી. મીઠેકાના ઘાટને નીકાળેા (અતરપટથી) સાત ભાગના બુદ્ધિમાન શિલ્પિએ કરવા. વચલી કણી ત્રણ ભાગ અને બધા કંદ
૧. દીપાણવ અ. ૮ માં અપરાજિત સૂત્રસતાન અ. ૨૦ માં અને દેવતાત્તિ પ્રકરણમાં પીઠિકાના જે વિભાગા આપેલા છે. તે ભાવી પ્રકલીવાળા જળાધારીને બદલે બ્રહ્મા-વિષ્ણુ અને સાઁ દેવાના સિંહાસન પદ્માસણના જેવી આકૃતિનું કહ્યું છે. શિવલિંગને તેવા સિંહાસનવાળી જળાધારીને ઘાટ જોવામાં આવતા નથી, ગુજરાતમાં પ્રાયઃ બધે જળાધારી ચાવ સાદી કરેલી જોવામાં આવે છે. પશુ તે ગાય છે.