________________
૧૯૮
પિત્ત ૪. શરૂ કરવા જાવ
पुण्डरीक विशालाक्षं श्रीवत्सं शत्रुमर्दनम् । उक्तानि छत्रचत्वारि सर्वकामार्थसाधकम् ॥४९॥ अर्धे पदे त्रिभागे वा लक्षण शुभदं नृणाम् । . शिरोवर्तनं बाह्ये तु अत ऊर्च न कारयेत् ॥ ५० ॥
હોમ ગાણામે હુજુરડ વાકય હાથી િરિારોથી વેરા
પર ધિમાન ૦.s. અન્ય મતે ચાર પ્રકારનાં શિરવર્તન કહે છે – આદ્ય (વિષ્ક) લિંગના ત્રણ ભાગ કરી એક ભાગનું શિરેવતન ૧–આલચંદ્ર નામે જાણવું.
અનાદ્ય (વિષ્કભ) લિંગના વિસ્તારના ચાર ભાગ કરવા. તેમાં બે ભાગનું ઉંચું શિરવર્તન અર્ધગળ તે કુકકુટદંડક નામ જાણવું.
સુરગણાતિ (વિષ્કભ) લિંગ વિસ્તારના આઠ ભાગ કરવા. (અઢી ભાગનું માથું રાખવું તે છત્રાકાર શિરવર્તન નામ જાણવું.
સર્વસમ– વિષ્કભ) લિંગને છ ભાગ કરવા (તેના ચારનું માથું રાખવું) તેને ત્રપુષ્કર શિરાવર્તન નામ જાણવું.
એમ ઉપર કહેલા ચારે શિરેવનના (અનુક્રમે) ૧ પુંડરીક, ૨ વિશાલાક્ષ, ૩ શ્રી વત્સ, ૪ શત્રમર્દને નામ કહ્યાં છે. તે સર્વ કામ અને અર્થના મનોરથ પૂર્ણ કરનારાં જાણવાં. તે શિરવર્તન લિંગની પહેળાઈના અર્ધભાગે, ચોથા ભાગે કે ત્રીજા ભાગે (એમ સામાન્ય રીતે) શિવત્તને (ઉંચાં માથાં) શખવાં, તે મનુષ્યોને શુભદાયક છે. આથી વધારે ખાનના શિરેવર્તન ન કરવાં.
(અત્રે એ જાણવું જરૂરી છે કે લિંગની લંબાઈ કરતાં શિરાવર્તન વિશેષ જાણવું. લિંગની લંબાઈ ગેળાઈ શિવત્તનની ધાર સુધી જાણવી.) ૪–૧૦ અથ વખાલિંગ
इस्तादि-पंचहस्तान्त मुखलिङ्ग प्रकल्पयेत् । अतः परं न कुर्यात मिश्रलिङ्ग शुभेच्छया ॥५१॥ मुखलिङ्ग त्रिवक्त्रं वा एकवक्त्रं चतुर्मुखम् । सन्मुखं चैकवक्त्रं स्यात्रिवक्त्रं पृष्ठतो नहि ॥ ५२ ।।