________________
૧૦૦
जलिङ्गाधिकार अ. १३ ज्ञानप्रकाश दीपार्णव બુદ્ધિમાન શિપિએ પ્રતિમાલિંગ અને મુખલિંગ પુશિલાનાં બનાવવાં. જળાધારી, સિંહાસન, અને દેવી પ્રતિમાઓ સ્ત્રી શિલામાંથી બનાવવાં, બ્રહ્મશિલા, કૂર્મશિલા, તથા પ્રાસાદના બાંધકામમાં, કુંડાદિ જળાશય આદિના કાર્યમાં બુદ્ધિમાન શિલ્પીએ નપુંસક શિલા વાપરવી. ૧૭-૧૮ ઘટિતલિંગ સ્વરૂપ
ब्रह्मांशश्चतुरस्रोऽधो मध्योऽष्टांशस्तु वैष्णवः ।
पूजाभागः मुवृत्तः स्यात् पीठोवे शंकरस्य च ॥ १९ ॥ ઘટિતલિંગની લંબાઈ (ઉંચાઈ)ને નીચે બ્રહ્મશિલા પર ચેરસભાગ બ્રહ્માંશ, વચલે (પઠિકામાં કરેલ) અછાશ, વિષ્ણુ ભાગ; અને ઉપલે ગેળ પૂજાભાગ તે (પીઠિકા જળાધારી પર) શંકરને ભાગ જાણ. ૧૯ અર્થાત કાવડ શિલ્પગ્રંથોમાં અને તેના તાંત્રિક ગ્રંથમાં મૂર્તિ અને લિંગ આદિ ઉપર ખુબ વિવરણ આપેલ છે. લિંબ દ્વિવિધ (બે પ્રકાર)નાં હેય છે. (૧) કૃત્રિમ, (૨) અકૃત્રિમ. અકૃત્રિમ એટલે સ્વંભૂ અને બાણલિંગ. કૃત્રિમ એટલે રાજલિંગ. લિંગને બીજો પ્રકાર૧ ચળ અને ૨ અચળ. (૧) ચળલિંગ ધરને વિષે અગર એક હાથ સુધીના શિવાલયમાં નાનું બાણ. રન કે ધાતુનું સ્થિર કર્યા વગરના લિંગને ચળલિંગ કહે છે. (૨) અચળબે હાથથી ઉપરના પ્રાસાદ શિવાલયમાં સ્થિર સ્થાપિત કરેલ લિંગને અચળ લિંગ કહે છે, ત્રીજું ત્રિવિધ લિંગ-(૧) અવ્યક્ત (નિષ્કળ), (૨) વ્યક્ત (સકળ), (૩) વ્યક્તા વ્યક્ત (મિશ્ર),
(૧) અવ્યકત લિંગના પણ પાંચ પ્રકાર છે–(૧) સ્વયંભુ, (૨) બાણલિંગ, (૩) આવ, (૪) માનુષ અને (૫) વૈષ્ણવ. તે પાંચને અધ્યક્ત લિંગ કહે છે. અથવા નિષ્કળ કહે છે. (૧) સ્વયંભુ લિંગ-આદિ કાળથી જે ઉદભવેલું હોય તે સ્વયંભુ- કુદરતી). (૨) બાણલિંગ-આ દેશના કહેવા પવિત્ર રળે ગંગા, નર્મદા, હરદાર, પ્રભાસ, આદિ
સ્થળેથી કુકડાના ઈંડાના આકારનું કુદરતી લિંબ હેય તેને બાણલિંગ કહે છે. (૩) આર્ષ લિં–શ્રીફળ જેવું. બ્રહ્મસૂત્રથી પર હેય, નીચે રપૂલ ને ઉપર કુશ કે વચ્ચે સ્થૂલ હોય તેવા રોહલિંને આર્ષલંગ કહે છે, (૪, કૃત્રિમ માનુષલિંગ-૧ ઘટિતપાવા લિંગ, ૨ નજ, ૩ ધાતુજ ૪ કાછલિંગ, જે મનુષ્ય વિધિથી તૈયાર કરેલ હોય છે. (૫) વિખવકંગ ક્ષણિકલમ-- અંધજ, ભરમ, ધૃત, કરતૂળ, લવણ, પાર્થિવ, ધાન્ય, વસ્ત્ર, પુષ, શર્કરા, ગુ, લાક્ષ, એ દ્રવ્યના કર્મસિદ્ધિના હેતુથી કરેલા લિંગને વૈષ્ણવલિંગક્ષિણિકલિંગ કહે છે.
સિદ્ધાંત શેખરમાં-એક છઠ્ઠા ભાગનું કહ્યું છે તે દેગ. કરસંપુટ જેવું રેખાઓવાળું, કે તરવાળું, ઉંચાનીચું, લાંબા આકારનું બ્રહ્મસત્રથી વજિત એવું દેવલિંગ જણવું.
(૨) વયકલિંગ શિવપ્રતિમા–રવરૂપ છે. (ચાર, છ, આઠ કે તેથી વધુ હાથવાળી