________________
જૂઢિધિકાર અશર શાપરા વિ
૧૮૧ મધ્યની કૃશિલા ગર્ભગૃહના મધ્યમાં કે ચોથા કે ત્રીજા ભાગે કૂર્મશિલા સ્થાપિત કરવી. એટલે જ્યાં દેવસ્થાપના થાય તેની બરાબર નીચે કરવી) ખાતના મધ્યગર્ભમાં ફર્મને રત્ન અલંકારેથી વિભૂષિત કરીને સ્થાપવો. કૂર્મ સેને કે રૂપાને નકકર કરાવ. ધરાલી ધરણીશિલા ઉપર એ કૂર્મ સ્થાપવો. શિલાનું રન અને દિવ્યવોથી પૂજન કરવું. ૧૫–૧૬-૧૭
शिलोवे तु न दातव्या इष्टिका च कदाचन । दिक्पालेभ्यो बलिं दद्याद् दिव्यवस्त्रं च शिल्पिने ॥ १८ ॥ अर्चयित्वा प्रयत्नेन होमकर्मादिमंगलम् । अनेन विधिना चैव सर्वपापक्षयो भवेत् ॥ १९ ॥ इतिश्री विश्वकर्मणा कृते वास्तुविद्यायां ज्ञानप्रकाशदीपावे .
પૂરિઘવારે તાવડા : ૨૨ 1 પાષાણની શિલા ઉપર ઈટની શિલા કયારે પણ સ્થાપિત ન કરવી. (અર્થાત (પાષાણુની શિલા પર પાષાણુની શિલા સંપુટની જેમ મૂકવી.) દિપાલેનું પૂજન કરી તેમને બલિદાન આપવાં. દિવ્ય વસ્ત્રાભૂષાણે શિલ્પિને આપી સંતુષ્ટ કરવા. પૂજન વિગેરે પ્રયત્નથી કરી હમ વિગેરે માંગલિક કાર્ય કરવું. આ પ્રમાણે અનેક વિધિ વિધાનથી શિલાઓ સ્થાપિત કરવાથી સર્વ પાપનો નાશ થાય છે.
ઈતિશ્રી વિશ્વકમ વિરચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ દીપાવને કૃશિલાધિકારને, શિપ વિશારદ પ્રભાશંકર એાધડભાઈ સેમપુરાએ રચેલ, શિ૯૫પ્રભા
નામની ભાષાઢીકાને આરમે અધ્યાય સમાસ,