________________
સંપત્તવિવાદ , ૨૬ શાનદાર રીધ तद्रूपा भद्रघंटा च चतुष्फूटा ह्यधस्तथा । ખ્રિસ્થાનં (f) જયંટ ધરા રકતક | ૨૨ | गर्भमूलोद्गमे कार्या रथिकाद्वयंशविस्तरा । भागोदये छाद्योद्गम कूटा वै सर्वकामदा ॥ १३ ॥ तवं च चतुःकणे भागोच्छ्रया च घंटिका ।
तस्योपरि मूलघंटा चतुष्कोणे चतुष्कूटा ॥ १४ ॥ તે જ રૂપની (છાજલી દેઢીયાના રૂપની ઉપરની સર્વોપરિ) ભદ્રઘંટા કરવી. તેની નીચે ચારે ખુણે કૂટ કરવા. ગર્ભની ઘંટા (જે સંખ્યામાં ગણવામાં આવતી નથી) તેને ઉઘંટા કહેવામાં આવે છે. તે ઉપર સિંહનું સ્થાન રાખવું (સિંહ બેસારવા). મૂળ ગર્ભ ઉપર જા ગીએ રથિકા ભદ્દે બે બે ભાગના પહેળા દોઢીયા ઉદ્દગમ કરવા. (ખુણા પ૨) એક ભાગની ઉંચાઈમાં છાજલી ઉદ્દગમ દેઢીયે અને ફૂટ કરવા. તે સર્વ કામનાના ફળપ્રદ જાણવા. તે ઉપર ચારે ખૂણે ઘટિકા એકેક ભાગની ઉંચી કરવી. તે ઉપર (સર્વોપરિ) મૂલઘંટા કરવી. તેના ચારે ખૂણે ચાર કૂટ કરવા. (જો કે આ ચાર ફૂટ સંખ્યાની ગણત્રીમાં લેવાતા નથી). ૧૨-૧૩-૧૪
'कूटोचे त्रिभागायामे मूलघंटा साझेदया । सिंह वै उद्गमोध्वे तु उरुघंटा भागोपरि ॥ १५ ॥ तदुपरि सिंहस्थान भागैकं च विनिर्गतम् । सिंहविद्याधरयक्ष-सिंहगजैश्चतुर्दिशि ॥ १६॥ अष्टसिंहैः पंचघंटैः कूटैरेवं द्विरष्टभिः ।
चतुर्मिलकूटाश्व पुष्पिकानाम नामतः॥१७॥इति पुष्पिकाप्रथमा संवरणा ૧ વર્તમાન કાળમાં જે સંવરણ ચડાવવાની પ્રથા શિલ્પઓમાં છે તે છોંક વર્ષથી ચાલી આવતી હોય તેમ જણાય છે. તેમાં શાસ્ત્રોકત રીત નથી સહેજ કિર છે, પરંતુ તે સાવ અશાસ્ત્રીય છે તેમ કહેવું બરાબર નથી.
સવરણાના મથાળે મખમાં (મહા) ટિકાજ કરવી જોઈએ. અહીં પાઠમાં કે બીજા ગ્રંથોમાં ઘંટિકાને બદલે આમલસાર મૂકવાનું કહ્યું નથી. તેરમી ચૌદમી સદીની કે કોઈ જુની સંવરણ ઉપર આમલસાર મુકેલો જોવામાં આવે છે. પરંતુ તે બરાબર નથી, એમ હું માનું છું. કારણ કે પાઠ નથી. માટે ત્યાં (મહા) ઘંટકા જ મૂકવી જોઈએ.
શિખરાધ્યાય અને મંડલક્ષણાધિકારમાં શિખરને શુકનવાસ મેળવતાં કહે છે કે
ના માઘંટા એટલે મંડપના ઉપરની સંવરણની ઉપલી ઘંટિકાવંટા શુકનાસતા સમસૂત્રમાં રાખવી. ત્યાં આમલસારે શબ્દ વાપર્યો નથી. તેથી જુના કાળમાં સંવરણના મથાળે મુકાતા ન હતા. પરંતુ ઘટિકા જ મુકાતી હતી. એરિસકલિંગ દેશના પ્રાસાદના મંડપ પર સંવરણારૂપ ત્રિસરા પર ઘંટા જ મુકેલી છે.
ખરી રીતે આ વિયમાં ઉચત એ છે કે મંડપ ઉપર શામરણજ કરવી તે યોગ્ય છે, પરંતુ જ્યારે ગર્ભગૃહ ઉપર શામરણ કરવામાં આવે ત્યારે તે પર આમલસારો સ્થાપન કરવો જોઈએ. કારણ કે ગર્ભગૃહ ઉપર વજાદંડ સ્થાપન કરવાનું હોય છે. તેથી ત્યાં આમલસારો જ સુકવે છે,