________________
मंडपाधिकार अ. १०. शानप्रकाश दीपाव પાંચ પ્રકારના બલાણ નાં નામ
वामनश्च विमानश्च हम्यशालश्र पुष्करः । तथा चौत्तुङ्गनामा च पंचते च बलाणकाः ॥९४ ।। वर्तन कथयिष्यामि पद संस्थानमानतः ।
पासादग्रे च प्राकारे मंदिरे वारिमध्यतः ॥ ९५ ।। ૧ વામન, ૨ વિમાન, ૩ હમ્મશાલ, ૪ પુષ્કર, અને ૫ ઉત્તુંગ, એમ પાંચ નામનાં બાણક જાણવા. તેના વર્તન સ્વરૂપ પદ સંસ્થાનના માનથી બલાણક ક્યાં ક્યાં કરવા તે કહું છું. પ્રાસાદ (રાજમહેલ) આગળ, નગરના કિલ્લા આગળ, દેવમંદિર આગળ અને જળાશયની મધ્યમાં (કે આગળ) એમ બેલાણકનાં પદ સ્થાન જાણવાં. ૯૪-૯૫ કયા નામનાં બાણકે ક્યાં કરવા –
वामनो देवताग्रे च विमानोत्तुंगौ राजवेश्मनि । हर्म्यशाले गृहे वाऽपि प्रासादे नगरानने ॥९६ ॥ पुष्कर वारिमध्यस्थ-मग्रतश्चैव भूषितम् । .
सप्तनवभूम्युत्तुंग-मत ऊचे न कारयेत् ॥ ९७ ॥ દેવપ્રાસાદ આગળ જે બલાણુક મંડપ કરવામાં આવે તેનું ૧–વામન નામ જાણવું. રાજમહેલ આગળના બલાણુકને રવિમાન અને ૩-ઉત્તુંગ નામના બલાક જાણવા. ઘરના આગળ ડેલી કે નગરના મુખ આગળ જે બલાણુક કરવામાં આવે તેને કહમ્મશાલ નામને બલાણુક કહે છે. જળાશયના મધ્યમાં અને જળાશયના મુખ આગળ શોભિતે એવો ૫પુષ્કર નામને બલાણક જાણવો. ઉત્તુંગ નામના બધાણક સાતથી નવમાળ સુધીને ઉંચે કરે. તેથી વધુ ઉંચે ન કરવો. ૯૬-૯૭
प्रासादाग्रे जगत्यग्रे ग्रस्तः स्यान्मुखमंडपः । કર્થપૂમિ મચા નૃત્યમંસૂત્રતઃ ૧૮ . लक्षण तस्य वक्ष्यामि स्थानमान च भूमिकाम् ।
Fદ્વિત્રિવતુ પડ્ય-નસભામતથા ૧૨ : * પ્રાસાદની આગળ, જગતની આગળ, અંદર સમાય તે મુખમંડપ કરે. જગતીને ભૂમિમંડપ નૃત્યમંડપના સમસૂત્રે કર તેનાં લક્ષણ કહું છું. આ બલાણુક એક, બે, ત્રણ ચાર પાંચ છ સાત કે આઠ પદ છે. સ્થાનમાનનો આશ્રય જાણીને ભૂમિ છેડીને કર. ૯૮-૯૯
સા. ૨૧