________________
मंउपाधिकार अ. १० ज्ञानप्रकाश दीपाव
હવે હું છ મહામંડપનાં નામ અને સ્વરૂપ પ્રમાણાદિ જે વૃક્ષાર્ણવમાં કહ્યાં. છે તે તમને યથાક્રમથી (સંક્ષિપ્તમાં) કહું છું; ૧ શિવનાદ, ૨ હરિનાદ, ૩ બ્રહ્માનાર, ૪ રવિનાદ, ૫ સિંહનાદ અને છઠ્ઠ-૬ મેઘનાદ. ૬૦-૬૧
भागाष्टौं शिवनादश्च
स्तंभाश्चत्वारिंशन्मताः । हरिनादो द्वधष्टभागः
स्तंभाः षट्पंचाशन्मताः ॥ ६२ ।। जिनभागे ब्रह्मनादः
स्तंभाष्टाशीति शोभितः । रविनादोऽष्टाविंशतिः
स्तंभाश्च वेदोनशतम् ॥ ६३ ॥ सिंहनादस्तु द्वात्रिंशत्
षट्पंचाशदुत्तरं शतम् । षट्त्रिंशत्तु मेघनादः स्तंभा द्वादशांत्तरं शतम् ॥ ६४ ॥
बाद
रधिनाद
६ माग संभ २८
शिवनाद
तुलमा
सम-३२
Hair ओRATE
શિવનાદ, હરિનાદ, બ્રહ્મનાદ, રવિનાદ, સિંહનાદ અને મેઘનાદ–એ છ મહામંડપનાં
न स्व३५-(१) - ૧. આ છએ મહામંડપનું વિશેષ સ્પષ્ટીકરણ જ પ્રતિરથ ઉપરથાદિ અંગ વિભાગનું શિલ્પના મહાગ્રંથ રૂાવના અધ્યાય ૧૦૨માં વિગતથી આપેલું છે. (૧) શિવનાદ
२.