________________
૧૪૮
मंडपाधिकार अ. १० शानप्रकाश दीपाव વગર રાખવી–ગર્ભગૃહની ઉંચાઈ બરાબર ચતુષ્ટિકા કરવી. તેની શાખા..........
તે ક્ષેત્રની કહેલી છે. બહારના પદ પ્રમાણે રાખવામાં સંશય ન કર. મંડપની આગળ બીજી અને ત્રીજી એમ (ચતુષ્કિકા) કરવી. દ્વારના સમસૂત્રમાં દ્વારપટ્ટ=ઉત્તરંગ એક સૂત્રમાં રાખવા. પરંતુ દ્વારના અર્ધા કે ત્રીજા કે દશમા ભાગે જાળીયાં કે ગવાક્ષોખલા કરવા. પણ તે સર્વ ગવાક્ષ-ગેખલા એક તાલમાં રાખવા. તેમાં તાલ ભેદ થાય તે દેષ ઉત્પન્ન થાય છે. અલિદર ચતુષ્કિકા અને નીકળતી ચતુષ્કિકા ફરતી સમસૂત્રમાં અને ગર્ભસૂત્રને અનુસરીને કરવી. બહારનું પ્રવેશ સિંહદ્વાર કંઈક (મૂળ દ્વારથી) મેટું કરવું તે શુભ છે. ૩૯-૪૪ મેરૂ આદિ પચ્ચીશ મંડપનાં નામ
गर्भसूत्रानुसारेण मंडपं कारयेद् बुधः । मेरु-मंदार-कैलासा हि
वान् गंधमादनः ॥४५॥ हेमकूटो रत्नकूटः श्वेतो वै शृंगवांस्ततः । इंद्रनीलः पद्मरागो महापद्मस्तथा परः ॥ ४६॥ कीर्तिपताक-पूर्णाख्यौ शतशृङ्गः सुरमियः । शांतिदेहश्च पुण्यात्मा भूर्भुवःस्वः सन्मार्गकः ॥ ४७ ॥ प्रताप-तेजोवर्धनौ विमानः पद्मसंभवः ।
. ૨૪ लक्ष्मीविलासो विज्ञेय-स्त्रैलोक्यविजयस्तथा ॥ ४८ ॥ पंचविंशतिरित्युक्ता मेर्वाद्या मंडपास्तथा ।
प्रासादस्याग्रतः कार्या बलाणकस्य चोपरि ॥ ४९ ॥ પ્રાસાદના ગર્ભસૂત્રને અનુસરીને વિદ્વાન શિપિએ મંડપની રચના કરવી તે મેરૂમંડપનાં નામ કહે છેઃ ૧ મેરૂ, ૨ મંદાર, ૩ કૈલાસ, ૪ હિમવાન, ૫ ગંધભાદન, ૬ હેમકુટ, ૭ રત્નકૂટ, ૮ તશૃંગ, ૯ ઈન્દ્રનીલ, ૧૦ પધરાગ, ૧૧ મહાપ, ૧૨ કીરિપતાક, ૧૩ પૂણુંખ, ૧૪ શતશૃંગ, ૧૫ સુરપ્રિય, ૧૬ શાંતિદેહ, ૧૭ પુણ્યાત્મા, ૧૮ ભૂર્ભુવઃ સ્વઃ, ૧૯ સન્માર્ગ, ૨૦ તાપતેજ, ૨૧ વર્ધમાન, ૨૨ વિમાન, ૨૩ પદ્યસંભવ, ૨૪ લક્ષ્મીવિલાસ અને ૨૫ લેયવિજય એ મેરૂ આદિ
૧. મેવદિ પચ્ચીશ મંડપના નામ અને તેનું સામાન્ય સ્વરૂપ અપરજતસત્ર ૧૮૮માં આપેલ છે.
૨૫