________________
૧૩
શિશધર . ૧ શાનpare રીકળવા
निष्पन्न शिखरं दृष्ट्वा ध्वजहीन न कारयेत् ।
असुरा वासमिच्छन्ति ध्वजहीने सुरालये ॥ १०४॥ તૈયાર થયેલા શિખરને ધ્વજ વગર રાખવું નહિ. કારણ કે દવજારહિત શિખરને જોઈને ભૂતાદિ રાક્ષસે તેમાં વાસ કરવા ઈચ્છે છે. તેથી દેવાલય દવારહિત રાખવું નહિ. ૧૦૪
इदृशं कुरुते यश्च लभते चाक्षयं पदम् । दिव्यदेहो भवेत्तस्य सुरैः सहस्रैः क्रीडति ॥ १०५ ॥ इतिश्री विश्वकर्मणा कृते वास्तुविद्यायां शानप्रकाशदीपार्णवे
शिखरनिर्माणाधिकारे नवमोऽध्यायः ॥९॥ ઉપર પ્રમાણે દવાયુક્ત પ્રાસાદ કરાવનારને અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે તેમજ દિવ્યદેહ ધારણ કરી હજાર વર્ષે દેવોની સાથે કડા કરે છે. ૧૦૫ ઇતિશ્રી વિશ્વકર્મા વિરચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ દીપાવને શિખર નિર્માણ શિલા વિશારદ પ્રભાશંકર એડભાઈ સોમપુરાએ ચેલ, શિલ૫મભા
નામની ભાષાટીકાને નવમે અધ્યાય સમાસ,