________________
शिखराधिकार अ. ९
शानप्रकाश दीपाव
૧૨
૧ર૦
દંડની જાડાઈનું પ્રમાણ
एकहस्ते तु प्रासादे दंडः पोदोनमंगुलम् । अर्धागुला भवेद् वृद्धिावत् पंचाशद्धस्तकम् ॥ ९५ ॥ पृथुत्वं च प्रकर्त्तव्यं सुवृत्तं पर्वकान्वितम् ।
पर्वभिर्विषमैः कार्यः समग्रन्थिः सुखावहः ॥९६ ।। એક હાથના પ્રાસાદને દવજદંડ, પિણે આગળ જડે રાખો. બેથી પચાસ હાથના પ્રાસાદને પ્રત્યેક ગજે અર્ધા અર્ધા આગળની વૃદ્ધિ કરવી, તેની આ જાડાઈ ધ્વજદંડની પર્વસહિતની ગેળાઈની જાણવી. ધ્વજદંડને વિષે એકી ગાળા અને બેકી ગ્રંથિ (કાકણી) હોય તેવો સુખને આપનારે જાણવો. (શિવશક્તિને તેથી ઉલટું કહ્યું છે). લ્પ વિજદંડનું કાછ–
वंशमयोऽपि कर्तव्यो दृढदारुमयोऽपि च ।
शिंशपः खदिरश्चैव अर्जुनो मधुकस्तथा ॥ ધ્વજદંડ વાંસને અથવા મજબૂત લાકડાને સીસમ, ખેર, અર્જુન કે મહુડાના કાન કરો.
सुवृत्तः सारदारुश्च ग्रंथिकोटरवर्जितः ॥ ९७ ॥ સુંદર, ગોળ, સારું, પાકું અને કઠણ લાકડું ગાંઠે, કેતરકાણા વગરનું કાણ વજદંડમાં લેવું. ૯૭ વિજદંડની પાટલીનું માન અને આકૃતિ –
तवं च षडंशेन मर्कटी चा विस्तृता ।
तत् त्रिभागमुत्सेधं च किंकणी-घंट-मैडिता ॥ ९८ ॥ ૧. ક્ષra- મ ય ર ત ામાં મન
समय विषम प्रोक्त शुभ तद्भवने द्वयम् ॥ ઉ૫ર એકીપર્વને બેકી કાંકણીને ધ્વજદંડ શુભ કહ્યો છે. જ્યારે ક્ષીરાણવકાર કહે છે કે રજ અને એકી કાંકણીવાળા વજદંડ શક્તિદેવીના ( અને મહાદેવને) મંદિરમાં કરાવે. જો કે, એક કે બેકી બેઉ પ્રકારના ધ્વજદંડે ભવનને વિષે તો શુભ જ છે.
સ. ૧૭