________________
शिखराधिकार अ. ९ ज्ञानप्रकाश दीपार्णव
૧૨૧ આમલસારા વિભાગને પ્રકારાન્તર (બીજે મત) કહે છે–સ્ક ધ બાંધણુના (સામસામા પ્રતિરથ)ની મધ્યમાં આવે તે રીતે ગોળ આમલસાર કરે. તેની પહેલાઈથી ઉંચાઈ અર્ધ કરી તેમાં ચાર ભાગ કરવા. ગળું પણ ભાગનું, અંડક સવા ભાગને, ચંદ્રિકા, ચંદ્રસ એક ભાગને, અને એક ભાગ આમલસા રે (ગેળો) એમ મળી કુલ ચાર ભાગ ઉદયના જાણવા. (આ પ્રમાણ, ઉપરના પ્રમાણની પહોળાઈ બરાબર મળી રહે છે.) ૬૬-૬૭ દજા દંડનું સ્થાન
पूर्वमुखे च प्रासादे धजा नैऋत्यकोणके । . दक्षिणाभिमुखे कार्या वायुकोगे न संशयः ।। ६८ ॥ वारुणमुखे प्रासादे ध्वजा चेशानकोणके ।
उत्तराभिमुखे चैव अग्निकोणे च स्थापयेत् ॥ ६९ ।। પૂર્વમુખના પ્રાસાદને નિત્ય કોણમાં ધજા સ્થાપવી. દક્ષિણાભિમુખ પ્રાસાદને વાયવ્ય કોણમાં, પશ્ચિમાભિમુખ પ્રાસાદને ઈશાન કેણમાં અને ઉત્તરાભિમુખ પ્રાસાદને અગ્નિ કેણમાં ધ્વજાદંડ પ. (પ્રાસાદના શિખરના ઉપલા ભાગમાં પાછળના ભાગના જમણા પઢેરામાં દેવજા રોપવાનું કહે છે.) ૬૮-૬૯ વિજાધાર-સ્તંભવેધ સ્થાન પ્રમાણ
षष्ठभागे हि रेखाया-स्तदंशः पादवर्जितः । ध्वजाधारस्तु कर्तव्यः प्रतिरथे च दक्षिणे ॥ ७० ॥
(શિખરના ધ્વજાદંડ તથા વિજાધાર- જુઓ પૃ૪ ૧૨૨), પ્રાસાદના શિખરની મૂળરેખાને (ઉદયન) છઠ્ઠો ભાગ લઈ તેમાંથી એ ભાગ તને ઓછા કરીને તેટલા માપને (સ્કંધ બાંધણ નીચે) દેવજાધાર (લામસા જેવું) શિખરની જમણી તરફના પઢરામાં (દવજાદંડને ઉભે રાખવા સારૂ) કર. (ધ્વજાધારસ્તંભવેધ. વજાધારને સ્થાને દવજાપુરૂષની મૂર્તિ કરવાની પ્રથા છે પાછળના કાળમાં દાખલ થઈ પરંતુ જુના કામમાં તે નથી.) ૭૦