________________
शिखराधिकार अ. ९ जानप्रकाश दीपार्णव શુકનાસના ઉદયવિભાગ -
छायो स्कंधपर्यन्त-मेकविंशतिभाजितम् । - બંદિશ-વશરામુત્સવ છે પદ્દ !
शुकनासस्य संस्थान छायोध्वे पंचधोन्नतम् । 'तेन मानेन पादांत मंडपोचे समुत्सृजेत् ॥
'मंडपोर्वे शुकवंटा. समा न्यूना न चाधिका ॥ ५७ ॥ પ્રાસાદના છજાથી શિખરના સ્કંધ બાંધણ સુધીના ઉદયના એકવીશ ભાગ કરવા. તેમાંથી છજા પરથી નવ, દશ, અગિયાર, બાર અને તેર ભાગ સુધીમાં શુકનાસનું સ્થાન જાણવું. એ રીતે છજા પરથી શુકનાસના ઉદયના પંચવિધ માન કહ્યાં છે. તે શુકનાસન ઉદયમાનના વિભાગના અંત સુધી મંડની ઉપરના (શામરાદિ થરની મૂળ ઘંટાના) ઉદયની રચના કરવી. એટલે મંડપના ઉપર ઘંટા (હાલ આમલસાર) શુકનારાની બરાબર રાખ. અગર ઘંટા નીચે રહે. પરંતુ શુકનારાથી ઘટા ઉંચી ન રાખવી. પ૬-૧૭ કોકિલા [પ્રાસાદ પુત્રનું લક્ષણ
અથવા સંપ્રવામિ વિવેકા અક્ષ પર स्थान प्रमाणमेतेषां शुभं वा यदि वाऽशुभम् ॥ ५८ ।। कर्णगर्भान्तरे ज्ञात्वा कर्तव्या यत्र तत्र च । कोणविस्तरविस्तीर्णा कोकिला शुभलक्षणा ॥ ५९॥ अनेनैव प्रकारेण कर्तव्या शिल्पिभिः सदा । उभयोः पार्श्वयो रेव एकैका च प्रशस्यते ॥ ६ ॥ कोली प्रासाद राजस्य वामदक्षिणतः स्थिता ।
कोणार्द्ध कोकिला यत्र श्रीनाशोद्वेजनं. कलिः ॥ ६१॥ ૧. શાકિર પૂર ૧૮૫ માં શુકાનાણમા ઘંટા, જૂના 7 તત્તોડવા અથત કનાસનો માળો અને મંડપનો આમલસાર ઘટા બરાબર એક સૂત્રમાં રાખવા.
ટા નહચી કે ઉંચી પણ ન રાખવી. વળી દીપાવના મંડપાધિકારના દશમા અધ્યાયને પશ્ચિમે કસતૂરે અપ ઈ ટૂષ અર્થાત શુકના સથી મંડપની ઘંટા નીચી રાખવી. પરંતુ નીચી હોય તે દેષ નથી તેમ કહ્યું છે
શિ૯૫ગ્રંથમાં શકિનારત ચંદા કહે છે. પણ આમલસારા એમ કહ્યું નથી. તેનું કારણ ૧૩મી ૧૪મી સદી સુધીના પ્રાસાદમાં ઘુમટ ઉપર આમલસારો નહિ-પશુ સંવરણ કરવાની પ્રથા વિશેષ કરીને હતી. અને તે સંવરણની ટોચ પર ઘંટા થાય. ઘંટા પર કળશ=ઈ આવે. પાછલા કાળમાં સંવરણને બદલે ઘુમટ થવા માંડયા. તેના પર ચંદ્રસ મૂકી આમલસારા મૂકવાની પ્રથા શરૂ થઈ, તેથી ઘટાનું સ્થાન વિસ્મૃત થઈ ગયું છે. શુકનાસ–શિખરના રકંધ બાંધણાથી છજા સુધીની ઉંચાઇના ૨૧ ભાગ કરી નવથી તેર ભાગમાં શુકનાસનું સ્થાન રાખવું. શીરાવ ગ્રંથમાં નવ ભાગના શુકનાસને કુમાટદશ ભાગનાને, કપિભદ્ર. 'અગિયાર ભાગનાને નિઘંટ બાર ભાગનાને નિશાચર અને તેર, ભાગે ઉચો શકનાસ કરવામાં આવે તો ચંદ્રષ. એ ક્ષીરાણુવારે નામાભિધાન કહ્યાં છે.