________________
૧૧૨
शिखराधिकार अ. ९
જ્ઞાનપ્રશ્નારા ટ્રીપાળવ
અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તેમાં જરા પણ શકા નથી. પાયચાના પ્રમાણથી એછુ' વધતું કરી સ્કધવેધ કરવા નહિ (જે કંધના મૂળમાં (ધ્વજદ’ડ) પ્રવિષ્ટ થાય તે સ્કવેધ જાણવા.) ધવેધથી સ્વામી અને શિલ્પીના નાશ થાય છે તેમાં શંકા ન જાણવી. ખાંણે વાલ જરના સર્વ નાસીકના નીકાળે, જેટલા ગજને પ્રાસાદ હોય તેટલા ગજે આંગળને (ત્રણે નાસીક મળીને ગજે આંગળ) નીકાળેા રાખવા. ૪૭–૪૮-૪૯-૫૦
क्षोभयेदशपादोन पादोनथापि विस्तृतः ॥
इति रेखीच्छ्रयंकुर्याद् वालंजर इति स्मृतः ॥ ५१ ॥
વાલજરના નાસિકના (મૂળમાં) પાણીતાર પાણાભાગના ઉંડા, પૈણાભાગ પહાળે રાખવા. એ રીતે વાલ જરના ભાગ જાણવા. ૫૧
શિખરના ભદગવાક્ષ
त्रिमूर्त्तिर्यस्तु भद्रान्ते रथिका सर्वकामदा ||
शुकनास्तथा सिंह भद्रे त्वेकैकसंयुतः ॥ ५२ ॥
શિખરના ત્રણે બાજુના ભદ્રોમાં ગવાક્ષ કરવા. તેમાં દેવ મૃત્તિઓ કરવી. આવી કરેલી રથિકા (ભદ્ર) સર્વ કામનાને આપે છે. શિખરના અગ્રભાગે શુકનાસ કરવા, અને ત્રણે માજીના ભદ્રના ગવાક્ષ પર એકેક સિહ એસારવા. પર
શુકનાસનું સ્વરૂપ
अग्रे कोली कपोलस्तु शुकनासस्तु नासिका || सांधा स्तंभखा च कर्त्तव्या मध्यकोष्ठके ॥ ५३ ॥ प्रासादस्य पुरो भागे निर्वाणमूलभृंगकम् । तदग्रे शुकनास च एकादिसप्तमुद्गमम् ॥ ५४ ॥ तस्योपरि सिंहः स्थाप्यो मंडपकलशसमः ॥ द्विस्तंभः शुकनासाग्रे विज्ञेयः पादमंडपः ॥ ५५ ॥
પ્રાસાદની આગળ શિખરમાં કાળી એ કપાલરૂપ કલ્પી છે અને તેમાં શુકનાસ એ નાસિકારૂપ છે. સાંધાર પ્રાસાદમાં મધ્યકાષ્ઠ (સ્તૂપ)ની આગળ કાળીના
ભા પર શિખરની રેખા આવે છે. પ્રાસાદના શિખરના આગલા ભાગમાં નીકળતા ઉશૃંગની આગળ શુકનાસ ઉપરાઉપર એકથી સાત દોઢીયા ચડાવીને કરવા. અને તેના પર સિંહ સ્થાપન કરવા. તે મંડપના (કળશ) લગભગ સમસૂત્રે રાખવા. શિખરમાં શુકનાસ આગળ એ સ્તભા કરવા. તે “પાદમંડપ” નામથી જાણવા. ૫૩-૫૪૫૫