________________
૧૧૨
शिखराधिकार अ. ९ ज्ञानप्रकाश दीपार्णव चतुर्विंशतिरंशांश्च स्कन्धके योजयेद् बुधः । तस्या? नवभागास्तु कर्तव्याश्च विचक्षणैः ॥ ३३ ॥ कोणस्तु भागचत्वारः प्रतिरथस्त्रिभागका :
भद्रार्द्ध हि द्विभाग तु ततस्तु साधयेत् कलाम् ॥ ३४ ॥ બુદ્ધિમાન શિપીએ ચેવિશ ભાગ શિખરના સ્કંધ બાંધણે કરવા. બાંધણાના. અર્ધભાગમાં નવ ભાગ વિચક્ષણ શિલ્પીએ કરવા. તેમાં રેખા ચાર ભાગની, પહેરે ત્રણ ભાગને અને અરધું ભદ્ર બે ભાગનું કરી રેખાની કળાને સાધવી. ૩૩-૩૪ जारेमा--
अथातः संप्रवक्ष्यामि रेखाभेदं पृथग्विधम् । सर्वाः कलाः समुत्पन्ना रेखाः षोडश कीर्तिताः ॥ ३५॥ त्रिखंडादौ खंडवृद्धया खंडान्यष्टादशावधि । षोडशैव समाचारा कलादौ परिकीर्तिताः ॥ ३६॥ अष्टादावष्टषष्ठयन्त चतुर्वृद्धिक्रमेण तु ।
रेखाश्चैव प्रयोक्तव्याः षट्पंचाशच्छतद्वयम् ॥ ३७ ॥ હવે હું અન્ય પ્રકારના જુદા જુદા રેખાભેદ કહું છું – સર્વ રેખા કળાની ઉત્પત્તિ સેળ પ્રકારની બતાવી છે. તેમાં ત્રિખંડા એ પહેલી કળા છે. તે પછી એકેકની વૃદ્ધિ થતાં સોળ કળા સુધીના અઢાર ખંડ થાય છે. આ સેળ કળાઓ સમાચારી છે. તેના ખંડેમાં ચાર ચાર કળાઓની વૃદ્ધિ થાય છે. અનુક્રમે (બીજા ખંડમાં ૮-૮) ચતુઃ ખંડમાં ૧૨-૧૨ કળાની વૃદ્ધિ થાય છે. ત્યારે સોળમા અષ્ટાદશ ખંડના બધા ખડેમાં ૬૮-૬૮ કળાઓ થાય છે. આ સેલ રેખાઓની પ્રત્યેકની સેળ સેળ રેખાએ મેળવીને ૨૫૬ કળા-રેખાઓ થાય છે. त शि२ रवाना धाय मा बेवी. ३५-३६-३७
पंचखंडा दौ खंडद्वयी एकोनत्रिंशकावधि । खंडचारे कला ज्ञेया अंकवृद्धिक्रमेण तु ॥ ३८॥ एकद्वित्रिचतुःपंच षट्सप्ताष्टक्रमोद्गताः । अनेन क्रमयोगेन एकोनत्रिंशकावधि ।। ३९ ॥ पंचखंडे कलाश्चैव संख्याया दशपंच च ।
एकोनत्रिंशे पंचाधि-त्रिंशदुक्तं चतुःशतम् ॥ ४० ॥ १. श्रृंगाई-पाठान्तरम् २. चन्द्रकलासमुत्पत्तिः - पाठान्तरम्