________________
देवता दृष्टिपद स्थापनाधिकार अ. ८ ज्ञानप्रकाश दीपार्णव
८ विष्णुभागे उमादेवी ब्रह्मस्थाने सरस्वती । सावित्री मध्यदेशे तु लक्ष्मी सर्वत्र दापयेत् ।। १८ ॥ वीतरागो विघ्नराजे यथोक्तं जिनशासने । मातृमण्डल मध्ये तु देवताश्च समस्तकाः ॥ १९ ॥ पर्यकासनो स्थानि विष्णुरूपाणि यानि च । विष्णुस्थाने जलशायी वाराहस्तत्पदेस्थितः ॥ २० ॥ मत्स्यादि-विष्णुरूपाणि सर्वाणि नवमे पदे । हरिशंकरोमामूर्ति-विष्णुस्थाने प्रकल्पयेत् ॥ २१ ॥ अर्धनारीश्वरं देवं रुद्रस्थाने प्रकल्पयेत् । सप्तमे ब्रह्मसंस्थाने 'हिरण्यामार्भकस्तथा ॥ २२ ॥
( જુઓ કેદ–દેવતા પદ સ્થાપન વિભાગ) * मिश्रमूत्ति च स्थापयेत् - पाठान्तरे યક્ષ, ક્ષેત્રપાલ અને દશ ભાગમાં દાનવ, રાક્ષસ, ગ્રહ, માતૃકા-એમ અનુમે દેવાની स्थापना ३२वी.
વળી ભોજદેવ સમરાંગણું સુત્રમાં કહે છે કે ભારાના છ ભાગ કરી પાછલે ભીંત તરફ એક છ ભાગ છોડીને પાંચમા ભાગમાં સર્વ દેવતાઓની સ્થાપના કરવી એ પ્રશંસનીય છે,
સુત્રધાર વિરપાલ વિરચિત પ્રાસાદતિલક બેડાયા પ્રાસાદમાં કહે છે કે-” प्रासादगमे हि दलं विधे द्वाराप्रखंड परिवर्जनियम् । दलेऽन्यतः पंचविभागकार्य तस्मिन् विधेयानि निजासनानि ॥१॥ यक्षादयश्च प्रथमे विभागे द्वितीयभागेऽखिलदेवता वै। ब्रह्मा च सूर्यश्च जिनस्तृतीये चतुर्थे हरिः पञ्चमे हरश्च ॥२॥
પ્રાસાદના ગર્ભગૃહને અર્ધભાગને દાર તરફનો ભાગ છોડી દે. બીજામાં પાંચ ભાગ કરી તેમાં નાં આસને (સિહાસને)નાં વિધાન કહે છે. પછીતથી પહેલા ભાગમાં યક્ષ, ગાંધર્વ, ક્ષેત્રપાલાદિ, બીજા ભાગમાં સર્વ દેવદેવીઓ; ત્રીજામાં બ્રહ્મા, સૂર્ય, અને જિન તીર્થંકરનું સિંહાસન કરવું. ચોથા ભાગમાં વિષ્ણુ અને પાંચમા ભાગે હર, શિવલિંગની स्थापना ४२वी.
જિનદત્તરના નીતિશાસ્ત્રના ગ્રંથ વિવેક વિલાસમાં પણ સત્રધાર વીરપાલના પ્રાસાદ તિલક ગ્રંથના આ મતનું લગભગ સમર્થન કરે છે. વળી ઠકકર ફેર પણ વાસ્તુસારમાં પાંચ ભાગ કહે છે.
प्रासादगमे गेहाथै भित्तितः पंचधाश्ते । यक्षाद्याः प्रथमे भागे देव्यः सर्वा द्वितीयके ॥१॥