________________
द्वारमानाधिकार अ. ६ ज्ञानप्रकाश दीपार्णव ઉંબરાની ઉંચાઈ ગાળવાનાં ચાર પ્રમાણ કહ્યાં છે-કુંભાની ઉંચાઈ બરાબર ઉંબરે રાખવો. (૨) કુંભાની ઉંચાઈના અર્ધ ભાગે ઉંબરો નીચે રાખો. (૩) કુંભાની ઉંચાઈના ત્રીજા ભાગે ઉંબરે નીચે રાખ. (૪) અને કુંભાની ઉંચાઈના ચેથા ભાગે ઉંબરે નીચે રાખવે, અર્થાતુ ગાળવે. (ઉંબરે ગાળતાં કુંભી વાઢ તલસ્વરૂપ-તલકડાં તે પૂર્વવત્ રાખવાં. તે ગાળવા નહિ). ૩૬ અર્ધચંદ્ર શાખાકાર
खुरकेन समं कुर्या-दर्धचंद्रस्य चोच्छूितम् । द्वारस्य विस्तरार्थेन द्वारव्याससमायतम् ॥ ३७ ॥ द्विभागमर्धचन्द्रश्च भागेन द्वौ गगारको । पत्रशंखसमायुक्तः पद्माका रैलंकृतः ॥ ३८ ॥
આxરા
પ્રાપ્તting, nીત.
1.
[ 1
પી નવાળા વિકાસ માજી
નવા પ્રકાર
s
!
અને
Rામ
છે મારું ?
me
ટોળ ,
E
ઉદુમ્બર અને અર્ધચંદ્ર તળ સ્વરૂપ
૧. કુંભાથી ઉંબરી ગાળવાનું સ્પષ્ટ વિધાન છે. એક એવી પણ માન્યતા આ સંબંધે પ્રવર્તે છે કે જે ઉંબરે ગાળવે તે તેની સાથે કુંભી પણ નીચે ઉતારી પરંતુ આ અમને પ્રામાણિક લાગતું નથી. માન્યતા ગમે તે હેય. ક્ષીરાવ ગ્રંથમાં ઉંબરો ગાળવાનું કહી, પીત્તમ ર પૂર્વાહૂ’ આમ શેખું કહ્યું છે. કુંભી તથા થાંભલે તે જેમ છે તેમજ રાખવાં. પરંતુ શાસ્ત્રના પાઠે મારીમચડીને પોતાની માન્યતા પ્રમાણે કબુલાવવાના પ્રયત્ન ન થવા જોઈએ. આ વાતના દાખલામાં કઈ જુના મંદિરના દતિને પ્રામાણિક કેમ માની શકાય? ગ્રંથાધાર જોઈએ. આ અમારી માન્યતા છે. બાકી તે તુંડે તુંડે મતિર્ભિન્ના છે.