________________
નામાના વિસ્તાર અ. ફ્
જ્ઞાનપ્રહાર ટીપા વ
હવે સપ્તશાખાનાં સ્વરૂપ કહે છેઃ— શાખાના જાડમાં આઠ ભાગ કરવા. અધી છ શાખા અકેક ભાગની કરવી. પરંતુ મધ્યના રૂપસ્તંભ એ ભાગના કરવા. પહેલી પત્રશાખા, ખીજી ગધશાખા, ત્રીજી રૂપશાખા, ચેાથેા રૂપ સ્તંભ, પાંચમી રૂપશાખા, છઠ્ઠી ખવશાખા અને સાતમી સિ'હશાખા જાણવી. પ્રાસાદ રેખાચે હોય, તેની ખરાખર સિડુશાખા સમસૂત્રમાં કરવી. ૨૪– ૨૫-૨૬.
૮૦
નવશાખા—
नवशाख' प्रवक्ष्यामि देवानां दुर्लभं सदा । तत्र विश्राम्यते रुद्रः त्रिदशैः सह संयुतः || २७ ॥ शाखाविस्तारमानं तु रुद्रभागैर्विभाजितम् । पत्रशाखा च गंधर्वा रूपस्तंभस्तृतीयकः ॥ २८ ॥
चतुर्थी खल्वशाखा च गंध चैव पंचमी | षष्ठको रुपस्तंभच रूपशाखा तु सप्तमी ॥ २९ ॥ अष्टमी खल्वशाखा च सिंहशाखा तथान्तिमा । પેટને વિસ્તર: હાર્ય; વેચતુરંગઃ || રૂ॰ ||
पंचमांशेन कर्त्तव्यः चतुः सार्द्धन चोच्यते । एवं तु नवशाखायां रूपस्तंभद्वयं स्मृतम् ॥ ३१ ॥
૧. જે દેવના પ્રાસાદ હોય તેના પ્રતિદ્વારે ચારે દિશાની દ્વારશાખાએમાં મેં એ એમ આઠ કહ્યા છે, તે પ્રતિહારાનાં સ્વરૂપે દ્વારશાખામાં દ્વારપાલના સ્થાને કરવાં. શિવ, વિષ્ણુ, બ્રહ્મા, સૂર્યાં, ગણેશ, ગૌર્યાદિ ચડી અને જીન તી ́કર એ પ્રત્યેક દેવાના જુદા જુદા પ્રતિદ્વારા, માટે આઠે, તેના આયુદિ સાથે કલા છે. તે પ્રમાણે દ્વારશાખામાં દિશા પ્રમાણે કરવાં. વળી વચલા રૂપ સ્તંભામાં જે દેવ કે દેવી હોય, તેના પર્યાય રૂપાની પંક્તિ કરવાનું પણ કહે છે. વિષ્ણુ મંદિર હોય તે દશાવતાર સ્વરૂપે થાય, જૈન મંદિરમાં ખેડા વિદ્યાદેવીએ પણ કરે છે. પ્રતિહારી જે થામાં કહ્યા હોય તેવાં જ સ્વરૂપે કરવાં