________________
जगती - तोरणाधिकार अ. ३
જ્ઞાનજારા વાળચ હવે જગતીની ઉંચાઈનું બીજું માન કહે છે: એક હાથના પ્રાસાદને એક હાથ ઉંચી જગતી કરવી. એ હાથના પ્રાસાદને દોઢ હાથની, ત્રણ હાથના પ્રાસાદને બે હાથની, ચાર હાથના પ્રાસાદને અઢી હાથની ઉંચી જગતી કરવી. પાંચથી બાર હાથના પ્રાસાદને જગતીની ઉંચાઇ પ્રાસાદના અધ ભાગે કરવી. તેરથી ચાવીશ હાથના પ્રાસાદને પ્રાસાદના ત્રીજા ભાગે જગતી ઉંચી કરવી. વિચક્ષણ િિષએ પચીશથી પચાસ હાથના પ્રાસાદને જગતી પ્રાસાદના ચેાથા ભાગે ઉંચી કરવી. આ માન જગતીની ઉંંચાઈનું જાણવું. ૮-૧૦-૧૧ જગતીના ઉડ્ડયના થર વિભાગ
૩.
तदुच्छ्रायं भजेत्माज्ञ ! अष्टाविंशपदैरधः ।
त्रिपद जाड्यकुंभं च द्विपदं कर्णकं तथा ॥ १२ ॥ पद्मपत्रसमायुक्ता त्रिपदा शीर्षपत्रिका | क्षुरकं द्विपदं प्रोक्तं कुंभकं सप्तभिः पदैः ॥ १३ ॥ त्रिपदः कलशः प्रोक्तः पदैकं चान्तःपत्रकम् । त्रिपदा च कपोताली पुष्पकंठं युगांशकम् ॥ १४ ॥ कण्डाच जाड्यकुंभं च निर्गमं च पदाष्टकम् । (જગતી—નુ પૃષ્ટ ૩૯ )
હે બુદ્ધિમાન્ ! જગતીની ઉંચાઈના અઠ્ઠાવીશ ભાગ કરવા; તેમાં ત્રણુ ભાગના જામ, બે ભાગની કણી, ત્રણ ભાગની પદ્મપત્ર (છાજલી ગ્રાસપટ્ટી સાથે), એ ભાગને ખરા, સાત ભાગને કુસૈા, ત્રણ ભાગના કળશે, એક ભાગની અંધારી, ત્રણ ભાગના કેવાળ, અને ચાર ભાગના પુષ્પકડ (ઉપરના ગળતા ) કરવેા. પુષ્પકઠની ( અધારીથી ) જાડ ના નીકાળે આઠ ભાગના રાખવે.
૧૨–૧૩-૧૪
कर्णेषु चैत्र दिक्पालाः प्राच्यादिषु प्रदक्षिणाः ॥ १५ ॥ जगत्याः पश्चिमे भद्रे रथिकैकत्रिभिस्तथा । तथा पञ्चसप्तकाः कर्त्तव्या वामदक्षिणे ॥ १६ ॥ जलनिष्कासमकरो मुखं च विकृताननम् । उत्तानपादोन्नतं च हस्ते हस्ते चतुर्यवम् ॥ १७ ॥ मासादस्य समं ज्ञेयं जगतीभद्रनिर्गमम् । पादोनं तथा कर्त्तव्यं प्रासादस्य समं ततः । १८ ॥