________________
૩૩
आयतत्वाधिकार अ.१ ज्ञानप्रकाश दीपार्णव મૂરું છો ૯૨-૯૩-૯૪ નું ભાષાંતર–
આય-૧, રાશિ-૨, નક્ષત્ર-૩, વ્યય-૪, તારા-૧, અંક-૬, ગ્રહમૈત્રી-૭, રાશિમંત્રી-૮, નાડી-૯, ગણે-૧૦, ચંદ્ર-૧૧, અધિપતિવર્ગ–૧૨, વાર-૧૩, લગ્ન-૧૪, તિથિ-૧૫, ઉત્પત્તિ-૧૬, અધિપતિ વગર-૧૭, નિ–૧૮, નક્ષત્રવેર-૧૯, સ્થિતિ-૨૦ અને વિનાશ-૨૧ એમ એકવીશ અંગ લક્ષણે વિદ્વાન શિહિપ અને મુનિશ્રેષોએ ગૃહાદિ કાર્યમાં કહ્યાં છે. ૯૨-૯૩-૯૪
ઇતિશ્રી વિશ્વકર્મા વિચિત વાસ્તુવિદ્યાના જ્ઞાનપ્રકાશ દીપાવના આયતવાધિકારની, શિપ વિશારદ સ્થપતિ પ્રભાશંકર ઓઘડભાઈ સેમપુરાએ કરેલ વિલાપ્રભા નામની ભાષા ટીકાને
પહેલો (૧) અધ્યાય સમાસ.
૨૧મું અંગ નક્ષત્ર વૈર–
वैरं चोत्तरफाल्गुन्यश्वियुगले स्वातिभरण्योद्वयोः । रोहिण्युत्तरषाढयोः श्रुतिपुनर्वस्वोर्विरोधस्तथा ।। चित्रा हस्तभयोश्च पुष्यफणिनोज्येष्ठाविशाखाद्वये ।
प्रासादे भवनासने व शयने नक्षत्रवैरं त्यजेत् ॥ २४ ॥ ઉત્તરાફાલ્યુની અને અશ્વિની એ બે નક્ષત્રને પરસ્પર વૈર. સ્વાતિ અને ભરણીને પરસ્પર વેર. હિણી અને ઉત્તરાષાઢાને પરસ્પર વૈર. શ્રવણ અને પુનર્વસને પરસ્પર વૈર. ચિત્રા અને હરતને પરસ્પર વૈર. પુષ્ય અને અશ્લેષાને પરસ્પર વર.
છા અને વિશાખાને પરસ્પર વિર. એવી રીતે નક્ષત્રનાં પરસ્પર વૈર, પ્રાસાદ, ઘર, આસન, શયન (પલંગ)ને વિષે ભક્ત કે ઘરધણ સાથે નક્ષત્ર વેરને ત્યાગ કર. ૨૪