________________
૨૦
અવતરવરિયા જ. ૨
જ્ઞાનપ્રવાસ રીવાર
આઠ વ્યયનાં નામો--
શાન્તઃ પૌર મત ઝિયાન મનો
श्रीवत्सो विभवश्चैव चिदात्मको व्ययाः स्मृताः ॥ ६९ ॥ શાંત, પરિ, પ્રદ્યોત, ક્રિયાનંદ, મનેહર, શ્રીવત્સ, વિભવ અને ચિદાત્મક(ચિન્તાત્મક) એ આઠ વ્યયેનાં નામ જાણવાં. ૬૯ વ્યનું ફળ
ને શાન્તઃ મ સ નિ વારિક |
भोगपूजावलिं दद्याद् गीतवाद्यं सुरालये ॥ ७० ॥ દવજ આયની સાથે શાંત નામને વ્યય આપો. તે હંમેશાં શુભ અને કલ્યાણ કરનાર છે. તે દેવાલયમાં આપવાથી, ભેગ, પૂજા, બલિ, ગીત, વાદિત્ર, આનંદ આદિ આપે છે. ૭૦
धूम्रस्थाने यदा शान्तो धातुद्रव्यफलपदः ।
सिंहस्थाने यदा पौरो नित्यं श्रीभौगदायकः ॥ ७१ ॥ ધુમ્ર અયની સાથે શાંત નામને વ્યય આપવાથી ધાતુ અને ધનના ફળને આપનારે છે. સિંહ આયની સાથે પૌર નામને વ્યય આપવાથી, હમેશાં લક્ષ્મીના ભેગને આયનારે છે. ૭૧
प्रद्योतः श्वानसंस्थाने नित्यं स्वीसुतसौख्यदः ।
श्रियानन्दो वृषस्थाने सर्वकर्मफलप्रदः ॥ ७२ ॥ શ્વાન આયની સાથે પ્રોત વ્યય આપવાથી, હમેશાં સ્ત્રી અને પુત્ર આદિનું સુખ મળે છે. વૃષ આયની સાથે શ્રિયાનંદ વ્યય આપવાથી સર્વ કર્મનું ફળ મળે છે. ૭૨
मनोहरः खरे योज्यः सर्वसम्पत्तिदायकः ।
श्रीवत्सश्च गजे योज्यो गजसिंहबलाधिकः ॥ ७३ ।। ખર આયની સાથે મને હર વ્યય આપવાથી સર્વ પ્રકારની સંપત્તિ મળે છે. ગજાયની સાથે શ્રીવત્સ વ્યય આપવાથી હાથી અને સિંહથી પણ અધિક બળ પ્રાપ્ત થાય છે. ૭૩
विभवो ध्वांक्ष संस्थाने सर्वकर्मफलपदः ।।
चिदात्मक व्ययं नित्य-मायेष्वष्टसु वर्जयेत् ॥ ७४ ।। દેવાંક્ષ આયની સાથે વિભવ વ્યય આપવાથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. ચિદાત્મક (ચિંતાત્મક) વ્યય આઠે આમાંથી કેઈ પણ સાથે વજનીય છે. ૭૪
૧ “રિતારો ”-વારા રે