________________
૬ : રચનાકૌશલ
એધુ' થતું નથી, એ તે સ્પષ્ટ છે કે પૂર્વ વિદ્યાઓને વારસા ઉત્તરમાં આવે જ. જેની રચના મૌલિક ગણવામાં આવે છે તે ‘ભગવદ્ગીતા’ કે ‘શાંકરભાષ્ય' જેવા ગ્રંથામાં પણ તેમનાથી પૂર્વે થયેલા વિદ્વાને વારસે નથી ઊતરી આવ્યે એમ કાણુ કહી શકશે ? એ વિદ્વાને ‘ઉનિષદેશ' વાંચીને ગીતા' તે અને ઔહતાર્કિક વસુખના ગ્રંથૈ વાંચીને શાંકરભાષ્ય ’તે આ રીતે અવલાકે વેદાંત અને બૌદ્ધદનના સમન્વયની સુધારેલી આવૃત્તિરૂપ માનશે ખરા ? ખરી રીતે વિદ્યાની ચાલુ પરપરામાં એની છાયા પેાતાની ગ્રંથરચનામાં આવ્યા વિના ન જ રહે. એની સાચી વિશેષતા તે! એ પ્રાચીન વિદ્યાઓનુ દહન કરવામાં અને તત્કાલીન સમાજને ઉપયોગી બનાવવામાં જ રહેલી છે. શ્રીહેમચંદ્રસૂરિજીના ગ્રંથામાં આ વિશેષતા ખરાખરદેખાય છે. એમ નહોત તેા તેમના જ સમકાલીન જૈનેતર વિદ્વાનેએ એમને સ્તા જ ન હોત. અહીં એના બે–ત્રણ નમૂનાએ તેાંધીએ છીએ:
એમના જ સમકાલીન શૈવમહાધીશ ગડ ભાવબૃહસ્પતિ જેવા મહાવિદ્વાન આચાર્યશ્રીના ચરણમાં વંદન કરતાં કહે છે—
“ઋતુમાંીત્ સવ પડ્યુ† નાથ! નિષા,
कषायप्रध्वंसात् विकृतिपरिहारवतमिदम् । इदानीमुद्भिद्यन्निजचरण निर्लोठितकले - जलक्लिन्नैरन्नैर्मुनितिलक ! वृत्तिर्भवतु मे ॥
“ હે નાથ ! આપના ચરણુયુગલની નિકટમાં ક્યાયને ત્યાગ થવાથી વિકૃતિના ત્યાગનું [ આંતરિક વિકારના કારણરૂપ કષાયના ત્યાગનું ] વ્રત યાચાર માસ પર્યંત મને 3ડીરીતે થયું છે. આથી હું મુનિતિલક ! જેણે પેાતાના ચરણમાં કલિ–કષાયને કચરી નાખ્યા છે એવા મને હવે આ આવિર્ભાવ પામતું વિકૃતિપરિહારનું વ્રત વર્તે છે, તેથી જળથી ભી યેલા અન્નથી મારી વૃત્તિ હૈ; અર્થાત્ આભ્યંતર વિકૃતિના ત્યાગ પ્રથમ થયા અને દુગ્ધાદિ બાહ્ય વિકૃતિને ત્યાગ હવે મને થાઓ.”
કુમારપાલની અહિંસાપ્રવક સાધનાની સફળતા જોઇને બ્રાહ્મણુ પંડિત શ્રીધરે શ્ર હેમચંદ્રાચાર્યની પ્રર્શાસ્ત એક પ્રસંગે આ રીતે ગાઈ હતી :
.t
'पूर्व वीरजिनेश्वरे भगवति प्रख्याति धर्म स्वयं,
satarयभयेऽपि मन्त्रिणि न यां कर्तुं क्षमः श्रेणिकः । अक्लेशेन कुमारपालनृपतिस्तां जीवरक्षां व्यधात्,
',
यस्यासाद्य वस्तुधां स परमः श्रीहेमचन्द्रो गुरुः ॥
“જે વખતે સાક્ષાત્ ભગવાન મહાવીરસ્વામી તે જેતે ધખેાધ કરનાર હતા અને અભયકુમાર જેવા જેને પ્રજ્ઞાવાન પુત્ર સ્વયં મંત્રી હતા તે રાજા શ્રેણિક પણ જે જીવરક્ષા ન કરી શકો તે જીવરક્ષા, જેમના વચનામૃતનું પાન કરીને કુમારપાલ અનાયાસ રીતે સાધી શકયો છે, તે શ્રીહેમચંદ્રસ્ફૂરજી ખરેખર, એક મહાન ગુરુ છે. ”
રાજપુરાહિત શ્રીસે મેશ્વર કવિએ તેમની પ્રજ્ઞા-પ્રતિભાને અલિ આપતી કાવ્યપ ક્તિમાં તા એમના જીવનદર્શનના નિચેડ રજૂ કરી દીધા છે-
*
"वैदुष्यं विगताश्रयं श्रितयति श्रीहेमचन्द्रे गुरौ ।
''
“ શ્રી હેમચંદ્રસૂરિનુ નિર્વાણુ થતાં તે વિદ્વત્તા આશ્રર્યાવહેાણી બની ગઈ.