________________
૧૦૯
અનેકાંત અમૃત ___ यहाँ शिष्य कहता है-आत्मा की विशिष्ट जानकारी होने पर सभी की जानकारी होती है-ऐसा यहाँ कहा गया है, वहाँ पहले (४९ वीं गाथा में) सर्व की जानकारी होने पर आत्मा की जानकारी होती है-ऐसा कहा था। यदि ऐसा है तो छद्मस्थजीवों को तो सभी की जानकारी नहीं है, उन्हें आत्मा की जानकारी कैसे होगी? आत्मा की जानकारी के अभाव में आत्मभावना कैसे होगी? और उसके अभाव में केवलज्ञानी की उत्पत्ति नहीं होती है। ____ आचार्य इसका निराकरण करते हैं-परोक्ष प्रमाणभूत श्रुतज्ञान द्वारा सभी पदार्थ जाने जाते हैं। श्रुतज्ञान द्वारा सभी पदार्थ कैसे जाने जाते हैं? यदि यह शंका हो तो कहते हैं-छद्मस्थों के भी व्याप्तिज्ञान (अनुमान ज्ञान) रूप से लोकालोकादि की जानकारी पाई जाती है। तथा केवलज्ञान सम्बन्धी विषय को ग्रहण करनेवाला वह व्याप्तिज्ञान परोक्षरुप से कथंचित् आत्मा ही कहा गया है। अथवा स्वसंवेदनज्ञान से आत्मा जाना जाता है, और उससे भावना की जाती है, और उस रागादि विकल्प रहित स्वसंवेदनज्ञानरुप भावना से केवलज्ञान उत्पन्न होता है-इस प्रकार दोष नहीं है॥५०॥
વિડીયો પ્રવચન નં. ૬૮૬ સળંગ પ્રવચન નં. ૮
ता. ४-८-८७
આપણે પ્રવચનસારની ૪૮-૪૯ ગાથાનું અધ્યયન કર્યું. હવે એ જ વિષયને જયસેનાચાર્ય થયા છે એક બીજા, એને પણ એક અનુવાદ કર્યો છે પ્રવચનસાર ઉપર, એ પુસ્તકમાંથી હવે આજે આપણે એનું અધ્યયન કરવું છે, ચિંતવન કરવું છે. એટલે કે વિષય એવો ચાલે છે કે સમ્યફ એકાંતપૂર્વક અનેકાંત થાય છે. જેને દ્રવ્યદૃષ્ટિ થાય છે, નંબર વન તો એ જ છે. દ્રવ્યસ્વભાવ જ્ઞાયક તરફ એનો ઉપયોગ જાય છે ત્યારે એને જ્ઞાયકમાં અહં થાય છે અને વીતરાગીદશા પ્રગટ થઈ જાય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન એનું નામ સમ્યક मेत छ. - હવે સમ્યજ્ઞાન જ્યારે થાય છે-ત્યારે જ્ઞાયક તો એના જ્ઞાનમાં જણાય છે પણ અનુભવીને એ શ્રુતજ્ઞાન પણ એમાં જણાય છે-શ્રુતજ્ઞાનનો વિષય આત્મા તો જાણવામાં આવ્યો અહંપણે પણ એને જાણનાર શ્રુતજ્ઞાન, એ શ્રુતજ્ઞાનનું પણ જ્ઞાન થાય છે. જ્ઞાયકનું જ્ઞાન થાય છે અને શ્રુતજ્ઞાનનું જ્ઞાન પણ અભેદભાવે થાય છે. એમાં એને ભેદ પાડવાની જરૂર ન પડે એનું