________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૫ સૂત્ર ૪-૫ ]
[ ૩૧૩ સૂત્ર ટાળે છે. આકાશનું સ્વરૂપ સૂત્ર ૪-૬-૭-૯-૧૮ માં આપ્યું છે, ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યનું સ્વરૂપ સૂત્ર ૪-૬-૭-૮-૧ર અને ૧૭ માં આપ્યું છે. દિશા તે આકાશનો ભાગ છે.
(૪) પ્રશ્ન:- “કાર્ય નો અર્થ તો શરીર થાય છે છતાં અહીં ધર્માદિ દ્રવ્યને કાય કેમ કહ્યાં ?
ઉત્તર- અહીં ઉપચારથી તેમને કાય કહ્યાં છે. જેમ શરીર પુદ્ગલદ્રવ્યના સમૂહરૂપ છે તેમ ધર્માદિ દ્રવ્યોને પણ પ્રદેશોના સમૂહુરૂપ કાય સરીખો વ્યવહાર છે. અહીં કાયનો અર્થ બહુપ્રદેશ કરવો.
(૫) પ્રશ્ન- પુદ્ગલદ્રવ્ય તો એકપ્રદેશી છે તેને “કાય” શબ્દ કેમ લાગુ પડે છે?
ઉત્તર- તેમાં બીજાં પુદગલો સાથે ભળવાની અને તેથી બહુપ્રદેશી થવાની શક્તિ છે તે અપેક્ષાએ તેને “કાય' કહેવામાં આવે છે.
(૬) ધર્મ અને અધર્મ એ બે દ્રવ્યો સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રોમાં છે. એ નામ શાસ્ત્રરૂઢિથી આપવામાં આવ્યાં છે. || ના
એ અજીવકાય શું છે?
દ્રવ્યાધિના રો અર્થ:- એ ચાર પદાર્થ [ટ્રવ્યાળિ] દ્રવ્ય છે. (દ્રવ્યનું લક્ષણ સૂત્રો ૨૯-૩૦-૩૮ માં આવશે.)
ટીકા (૧) ત્રિકાળ પોતાના ગુણ-પર્યાયને દ્રવે-પ્રાપ્ત થાય છે તેને દ્રવ્ય કહેવામાં આવે છે.
(૨) પોતાના ગુણ-પર્યાયને દ્રવ્ય પ્રાપ્ત થાય છે એટલે કે પરના ગુણપર્યાયને કોઈ પ્રાપ્ત ન થાય એમ (અસ્તિ-નાસિરૂપ) અનેકાંતદષ્ટિએ અર્થ થાય છે. પુદ્ગલ પોતાના પર્યાયરૂપ શરીરને પ્રાપ્ત થાય પણ જીવ કે બીજાં કોઈ દ્રવ્ય શરીરને પ્રાપ્ત ન થાય. જો જીવ શરીરને પ્રાપ્ત થાય તો શરીર જીવનો પર્યાય થઈ જાય; તેથી એ સિદ્ધ થયું કે જીવ અને શરીર અત્યંત ભિન્ન પદાર્થ છે અને તેથી જીવ શરીરને પ્રાપ્ત થતો નહિ હોવાથી શરીરનું કાંઈ પણ ત્રણે કાળમાં કરી શકે નહિ. | ૨TT
દ્રવ્યમાં જીવની ગણના
નીવાલા રૂપા અર્થ- [ નીવાડ] જીવો [૨] પણ દ્રવ્ય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com