________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ- [૫:] જે જીવ [ નામાં] કાચી [વા] અથવા [પવવા] અગ્નિમાં પાકેલી [ fgfશતપેશીન્] માંસની પેશીનું [રવાવતિ] ભક્ષણ કરે છે [વા] અથવા [સ્પૃશક્તિ] અડે છે. [ :] તે પુરુષ [સતતનિચિત્ત ] નિરંતર એકઠા થયેલા [વદુનીવહોરીના ] અનેક જાતિના જીવસમૂહના [ ડુિં] પિંડને [ નિત્તિ] હણે છે.
ટીકા- ‘: કાનાં વા પત્તાં વિશિતપેશી” વાવતિ વા ધૃતિ સ: સતતનિક્તિ વહુનીવોડીનાં નિદત્તિ'– જે જીવ કાચા કે અગ્નિમાં પકાવેલા માંસના ટુકડાનું ભક્ષણ કરે છે અથવા હાથ વગેરેથી અડે પણ છે તે જીવ નિરંતર જેમાં અનેક જાતિના જીવો એકઠા થયા હતા તેવા પિંડને હણે છે.
માંસમાં તો નિરંતર જીવ ઊપજી એકઠા થયા હતા. આણે તે માંસનું ભક્ષણ કર્યું અથવા સ્પર્શ કર્યો તેથી તે જીવોની પરમ હિંસા ઊપજી, માટે માંસનો ત્યાગ અવશ્ય કરવો. બીજી પણ જે વસ્તુઓમાં ઘણા જીવોની ઉત્પત્તિ થાય છે તે બધી વસ્તુ ત્યાગવા યોગ્ય છે. ૬૮.
આગળ મધના દોષ બતાવે છેमधुशकलमपि प्रायो मधुकरहिंसात्मकं भवति लोके। भजति मधु मूढधीको यः स भवति हिंसकोऽत्यन्तम्।। ६९।।
અન્વયાર્થઃ- [ નો] આ લોકમાં [મધુશનમfu] મધનું એક ટીપું પણ [પ્રાય:] ઘણું કરીને [ મધુરહિંસાત્મ] માખીઓની હિંસારૂપ [ મવતિ] હોય છે માટે [૨] જે [મૂઢથી: ] મૂર્ખબુદ્ધિ મનુષ્ય [ મધુ મMતિ] મધનું ભક્ષણ કરે છે. [૪] તે [ અત્યન્ત હિંસવ: ] અત્યંત હિંસા કરનાર થાય છે. ૬૯.
स्वयमेव विगलितं यो गृह्णीयाद्वा छलेन मधुगोलात्। तत्रापि भवति हिंसा तदाश्रयप्राणिनां घातात्।।७०।।
અન્વયાર્થ- [: ] જે [છન્નેન] કપટથી [ વા] અથવા [ોના મધપૂડામાંથી [સ્વયમેવ વિપતિતન્] પોતાની મેળે ટપકેલા [ મધુ] મધને [ગૃહીયાત ] ગ્રહણ કરે છે [ તત્રાપિ ] ત્યાં પણ [ તવાયકાળના ] તેના આશ્રયભૂત જન્તુઓના [વાતાત્ ] ઘાતથી [ હિંસા ] હિંસા [ભવતિ ] થાય છે. ૭).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com