________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
આગળ મદિરામાં ભાવિત હિંસા બતાવે છે:
अभिमानभयजुगुप्साहास्यारतिशोककामकोपाद्याः। हिंसाया: पर्यायाः सर्वेऽपि च सरकसन्निहिताः।। ६४।।
અન્વયાર્થ:- [ ] અને [ મિનિમયનુપુણTETચારતિશોકીમોપાધા ] અભિમાન, ભય, ગ્લાનિ, હાસ્ય, અરતિ, શોક, કામ ક્રોધાદિ [ હિંસાય:] હિંસાના [ પર્યાયા:] ભેદ છે અને [ સર્વેડ]િ આ બધા જ [ સરસન્નિહિતા] મદિરાના નિકટવર્તી છે.
ટીકા:- ‘મિમનમયનુTM દાચ રવિ શો વાન વેપ: હિંસાય. પર્યાયા: સર્વે મરિ સરસન્નિહિતા:'– વળી અભિમાન, ભય, જુગુપ્સા, હાસ્ય, અરતિ, શોક, કામ, ક્રોધાદિ જેટલા હિંસાના ભેદ છે તે બધા જ મદિરાના નિકટવર્તી છે. એક મદિરાપાન કરવાથી તે બધા તીવ્રપણે એવા પ્રગટ થાય છે કે માતા સાથે પણ કામક્રીડા કરવા તૈયાર થઈ જાય છે. અભિમાનાદિનાં લક્ષણ પૂર્વે વર્ણવ્યા છે. આમ મદિરાનો પ્રત્યક્ષ દોષ જાણી મદિરાનો ત્યાગ કરવો. બીજી માદક-નશાવાળી વસ્તુઓ છે તેમાં પણ હિંસાના ભેદ પ્રગટ થાય છે માટે તેમનો પણ ત્યાગ કરવો. ૬૪.
આગળ માંસના દોષ બતાવે છે:
न विना प्राणिविघातान्मांसस्योत्पत्तिरिष्यते यस्मात्। मांसं भजतस्तस्मात् प्रसरत्यनिवारिता हिंसा।।६५।।
અન્વયાર્થઃ- [ ૫રમાત] કારણ કે [પ્રાિિવધાતા વિના] પ્રાણીઓના ઘાત વિના [માંસંચ] માંસની [ ઉત્પત્તિ:] ઉત્પત્તિ [ન ડ્રષ્યતે] માની શકાતી નથી [તરમાત્] તે કારણે [માંસં મનત:] માંસભક્ષી પુરુષને [ નિવારિતા ] અનિવાર્ય [ હિંસા ] હિંસા [ પ્રસરત] ફેલાય
છે.
ટીકાઃ- “યરમા માળિવિધાતાત્ વિના માંસ ઉત્પત્તિ: ૧ પુષ્યતે'– પ્રાણીઓનાજીવના ઘાત વિના માંસની ઉત્પત્તિ દેખાતી નથી. માંસ [ બે ઈન્દ્રિય આદિ] જીવના શરીરમાં હોય છે, બીજી જગ્યાએ નહિ. તેથી તેનો ઘાત કરતાં જ માંસ મળે છે. તાત્ માં ભગત: નિવારિતા પ્રસરતિ'- માટે માંસ ખાનારને હિંસા કેવી રીતે ન થાય? તે હિંસા કરે જ કરે. ૬૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com