________________
૫૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકા:- ‘સહારનો: અપિ હિંસા અત્ર તાલે વૈવિત્ર્ય વ્રજ્ઞતિ' '– બે પુરુષોએ સાથે મળીને કરેલી હિંસા ફળના સમયે વિચિત્રરૂપ-અનેક પ્રકારતાને પ્રાપ્ત થાય છે. એ જ કહીએ છીએ. ‘સ્ય સૈવ તીવ્ર નં વિશતિ ’ એક પુરુષને તો તે જ હિંસા તીવ્ર ફળ આપે છે. અન્યસ્ય સા વ મન્વં હ્રાં વિશતિ'– બીજા જીવને તે જે હિંસા મંદ ફળ આપે છે.
—
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
*
ભાવાર્થ:- બે પુરુષોએ બાહ્ય હિંસા સાથે કરી, પણ તે કાર્યમાં જેણે તીવ્ર કષાયથી હિંસા કરી તેને આસક્તપણું બહુ હોવાથી ઉદયકાળે તીવ્રફળ થાય છે; જેને મંદકષાયથી આસક્તપણું બહુ ન થયું તેને ઉદયકાળે મંદફળ થાય છે. ૫૩.
प्रागेव फलति हिंसा क्रियमाणा फलति फलति च कृता अपि । कर्तुमकृतापि फलति हिंसानुभावेन ।। ५४ ।।
आरभ्य
અન્વયાર્થ:- [હિંસા ] કોઈ હિંસા [પ્રાક્વ] પહેલાં જ [ન્નતિ] ફળ આપે છે, કોઈ [યિમાળા] કરતાં કરતાં [ન્નતિ] ફળ આપે છે, કોઈ [ભૃતા પિ] કરી લીધા પછી [તતિ] ફળ આપે છે [વ] અને કોઈ [ર્તુમ્ આરમ્ય] હિંસા કરવાનો આરંભ કરીને [અકૃતા પિ] ન કરવાં છતાં પણ [ન્નતિ] ફળ આપે છે. આ જ કારણે [હિંસા ] હિંસા [ અનુમાવેન ] કષાયભાવ અનુસાર જ [ તિ] ફળ આપે છે.
ટીકા:-‘= હિંસા પ્રાક્ yવ તતિ'- કોઈ હિંસા પહેલાં ફળે છે.
ભાવાર્થ:- કોઈ જીવે હિંસાનો વિચાર કર્યો હતો પણ તે બની શકી તો નહિ પણ તે વિચારથી જે કર્મ બાંધ્યું હતું તેનું ફળ ઉદયમાં આવ્યું. પછી હિંસાનો જે વિચાર કર્યો હતો તે કાર્ય બાહ્યમાં બન્યું. આ રીતે હિંસા પહેલાં જ ફળ આવે છે.
‘યિમાળા તતિ’–વળી કોઈ હિંસા કરતાં જ ફળે છે. ભાવાર્થ:- કોઈએ હિંસાનો વિચાર કર્યો તેનાથી જે કર્મબંધ કર્યો તે જે સમયે ઉદયમાં આવ્યો તે જ વખતે વિચાર પ્રમાણે બાહ્ય હિંસા બની. આ રીતે હિંસા કરતાં જ તેનું ફળ આવે છે.
‘ભૃતા અપિ = તતિ'–વળી કોઈ હિંસા કર્યા પછી ફળ આપે છે ભાવાર્થ:- કોઈએ હિંસાનો વિચાર કર્યો, વિચાર પ્રમાણે બાહ્ય હિંસા પણ કરી. ત્યાર પછી તે હિંસાનું ફળ ઉદયમાં આવ્યું. આ રીતે કર્યા પછી હિંસા ફળે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com