________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૨૩
ભાવાર્થ- જે જીવ ઉપદેશ સાંભળવાની રુચિવાળા હોય તેમને પહેલાં વારંવાર મુનિધર્મનો ઉપદેશ આપવો. જો તે જીવ મુનિપદવી અંગીકાર ન કરે તો પછી તેને શ્રાવક ધર્મનો ઉપદેશ આપવો. ૧૭.
શ્રાવકધર્મનું વ્યાખ્યાન આગળ જે રીતે કરે છે તે રીતથી ઉપદેશ ન લાગે તો આ અનુક્રમ છોડીને જે ઉપદેશદાતા ઉપદેશ આપે છે તેની નિંદા કરે છે
यो यतिधर्ममकथयन्नुपदिशति गृहस्थधर्ममल्पमतिः। तस्य भगवत्प्रवचने प्रदर्शितं निग्रहस्थानम्।।१८।।
અન્વયાર્થ- [ :] જે [ સત્પત્તિ] તુચ્છ બુદ્ધિ ઉપદેશક [ યતિધર્મ ] મુનિધર્મનું [ 15થય] કથન ન કરતાં [ગૃહસ્થમૈ] શ્રાવકધર્મનો [ ૩૫વિશતિ] ઉપદેશ આપે છે [ તસ્ય ] તે ઉપદેશકને [ ભાવપ્રવને] ભગવાનના સિદ્ધાન્તમાં [નિગ્રહસ્થાનં] દંડ દેવાનું સ્થાન [પ્રવર્તિ ] બતાવ્યું છે.
ટીકા:- “ “ય: સત્પતિ: યતિધર્મ: અવકથય ગૃહસ્થઘર્ષ ૩પરિશતિ ત૨ મવિન્દ્રવને નિગ્રહસ્થાનું પ્રવર્શિતમ્''- તુચ્છ બુદ્ધિવાળા ઉપદેશક મુનિધર્મનો ઉપદેશ ન આપતા, ગૃહસ્થધર્મનો ઉપદેશ આપે છે, તેને ભગવાનના સિદ્ધાન્તમાં દંડનું સ્થાન કહ્યું છે.
ભાવાર્થ- જે ઉપદેશક પહેલાં યતીશ્વરના ધર્મનો તો ઉપદેશ ન સંભળાવે પણ પહેલાં જ શ્રાવકધર્મનું વ્યાખ્યાન કરે તો તે ઉપદેશકને જિનમતમાં પ્રાયશ્ચિતરૂપ દંડ યોગ્ય કહ્યો છે. ૧૮.
આગળ એને દંડ આપવાનું કારણ કહે છે:
अक्रमकथनेन यतः प्रोत्सहमानोऽतिदूरमपि शिष्यः। अपदेऽपि सम्प्रतृप्तः प्रतारितो भवति तेन दुर्मतिना।।१९।।
અન્વયાર્થઃ- [વત: ] જે કારણે [તેન] તે [ કુર્મતિના] દુર્બુદ્ધિના [ અમથનેન] ક્રમભંગ કથનરૂપ ઉપદેશ કરવાથી [ગતિ૬૨] અત્યંત દૂર-વધારે [પ્રોત્સ૬માનોST] ઉત્સાહવાળો હોવા છતાં પણ [ શિષ્ય: ] શિષ્ય [પવે ]િ તુચ્છ સ્થાનમાં જ [ સંપ્રવૃH: ] સંતુષ્ટ થઈને [ પ્રતારિત: મવતિ ] ઠગાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com