________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૫૫
અન્વયાર્થઃ- [ બિનપુWવપ્રવને] જિનેશ્વરના સિદ્ધાન્તમાં [ મુનીશ્વરાળ ] મુનીશ્વર અર્થાત્ સકલવ્રતધારીઓનું [ ] જે [શાવરણમ્] આચરણ [૩જીન્] કહ્યું છે, [9તત્] એ [ v] પણ ગૃહસ્થોએ [નિનાં] પોતાનાં [પદ્રવ ] પદ [૨] અને [શ9િ] શક્તિનો [ સુનિધ્ય] સારી રીતે વિચાર કરીને [ નિષેમ્] સેવન કરવા યોગ્ય છે.
ટીકા:- “નિનપુવપ્રવચને મુનીશ્વરTMાં યત્ કાવર, ઉમ્ તત્ કપિ નિનાં પવી સુનિષ્ટ શ$િ વે સુનિ નિષેવ્યમ્' અર્થ-અહંત ભગવાન તથા ગણધરાદિએ કહેલાં જિનશાસ્ત્રોમાં જે મુનિ-મહાત્માઓનું સર્વદશ ત્યાગરૂપ આચરણ કહ્યું છે તે આચરણ પોતાના પદની યોગ્યતા અને પોતાની શક્તિ જોઈને અવશ્ય આચરવું જોઈએ.
ભાવાર્થ- જ્યાં સુધી બની શકે ત્યાં સુધી પ્રત્યેક આત્મકલ્યાણાર્થીએ મુનિપદનો સ્વીકાર કરીને પોતાના આત્માનું કલ્યાણ કરવું જોઈએ. જો તે કોઈ પણ રીતે સર્વદશવ્રતનું પૂર્ણપણે પાલન ન કરી શકે તો પહેલાં અણુવ્રત પાળવાં જોઈએ અને પછી મહાવ્રત ધારણ કરવાં જોઈએ. ૨૦૦.
છ આવશ્યકનું વર્ણન
इदमावश्यकषट्कं समतास्तववन्दनाप्रतिक्रमणम्। प्रत्याख्यानं वपुषो व्युत्सर्गश्चेति कर्त्तव्यम्।। २०१।।
અન્વયાર્થઃ- [ સમતાસ્તવવન્દ્રના પ્રતિમાન] સમતા, સ્તવન, વંદના, પ્રતિક્રમણ, [પ્રત્યારથાનં] પ્રત્યાખ્યાન [ a] અને [ વપુષો યુ: ] કાર્યોત્સર્ગ તિ] એ રીતે [ રૂમ ] આ [ લાવણ્યરુષ ] છ આવશ્યક [ કર્તવ્ય ] કરવાં જોઈએ.
ટીકા:- “સમતા સ્તવ વન્દ્રના પ્રતિક્રમમાં પ્રત્યારથાને વપુષો યુત્સ: તિ પુર્વ आवश्यक षट्कम्।'
૧. સમતા-સમસ્ત જીવો પર સમતાભાવ રાખવો અથવા સામાયિક કરવી.
૨. સ્તવ-શ્રી ભગવાન અહંતદેવ-તીર્થકર ભગવાનના ગુણોનું કિર્તન કરવું અર્થાત્ સ્તુતિ કરવી. એ સ્તવ વ્યવહારસ્તવ અને નિશ્ચયસ્તવ-એમ બે પ્રકારે છે.
૩. વંદના-પાંચ પરમેષ્ઠીને પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપે સાષ્ટાંગ નમસ્કાર કરવા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com