________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૨૧
અન્વયાર્થ:- [વિતાવિરતસ્ય] દેશવ્રતી શ્રાવકને [મોનોપોમૂલા] ભોગ અને ઉપભોગના નિમિત્તે થતી [હિંસા] હિંસા થાય છે [અન્યત: ન] અન્ય પ્રકારે થતી નથી, માટે [] તે બન્ને અર્થાત્ ભોગ અને ઉપભોગ [ અવિ] પણ [ વસ્તુતત્ત્વ] વસ્તુસ્વરૂપ [અવિ] અને [ સ્વશક્િ] પોતાની શક્તિને [અધિગમ્ય] જાણીને અર્થાત્ પોતાની શક્તિ અનુસાર [ત્યાખ્યા] છોડવા યોગ્ય છે.
ટીકા:- ‘વિતાવિરતચ મોનોપમોનમૂના હિંસા ભવતિ અન્યત: ન ફતિ હેતો: માવળેન वस्तुतत्त्वं अधिगम्य तथा स्वशक्तिम् अपि अधिगम्य तौ अपि भोगोपभोगौ अपि त्याज्यो।'અર્થ:-દેશવ્રત પાળનાર શ્રાવકને ભોગના પદાર્થો સંબંધી અને ઉપભોગના પદાર્થો સંબંધી હિંસા થાય છે, પણ બીજા કોઈ પ્રકારે હિંસા થતી નથી. આ કારણે વસ્તુસ્વરૂપ જાણીને તથા પોતાની શક્તિને પણ જાણીને તે ભોગ અને ઉપભોગને છોડવા.
ભાવાર્થ:- જે એક વાર ભોગવવામાં આવે તેને ભોગ કહે છે. જેમ કે દાળ, ભાત, રોટલી, પુરી, પાણી, દૂધ, દહીં, પેંડા, જલેબી, પુષ્પમાળા વગેરે બધા ભોગ પદાર્થો છે. જે વારંવાર ભોગવવામાં આવે તેને ઉપભોગ કહે છે. જેમ કે કપડાં, વાસણ, ઘર, મકાન, ખેતર, જમીન, ગાય, બળદ વગેરે બધા ઉપભોગ પદાર્થો છે શ્રાવકને આ પદાર્થોના સંબંધથી હિંસા થાય છે તેથી શ્રાવકોએ આ હિંસાનાં કારણોનો શીઘ્ર ત્યાગ કરવો જોઈએ. ૧૬૧.
एकमपि प्रजिघांसुर्निहन्त्यनन्तान्यतस्ततोऽवश्यम् । करणीयमशेषाणां परिहरणमनन्तकायानाम् ।। १६२ ।।
અન્વયાર્થ:- [તત: ] કા૨ણ કે [પુસ્] એક સાધારણ શરીરને-કંદમૂળાદિને [ અપિ ] પણ [પ્રપ્તિધાતુ: ] ઘાતવાની ઇચ્છા કરનાર પુરુષ [અનન્તાનિ] અનંત જીવને [નિહન્તિ] મારે છે, [ અત: ] માટે [ અશેષાનાં] સંપૂર્ણ [અનન્તાયાનાં] અનંતકાયનો [પરિહરળ] પરિત્યાગ [અવશ્યમ્ ] અવશ્ય [ જીરીયન્] ક૨વો જોઈએ.
ટીકા:- ‘પુ ં અવિ પ્રનિધાંસું: અત: અનન્તાનિ નિહન્તિ તત: અશેષાનાં અનન્તાયાનાં અવશ્ય પરિહરનું તળીયમ્।’-અર્થઃ-એક કંદમૂળ સંબંધી જીવને ખાવાની ઇચ્છા ક૨ના૨ ગૃહસ્થ તે જીવની સાથે સાથે તેને આશ્રયે રહેતા સાધારણ અનંતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com