________________
ગાથા ૧૯૭
૬૩
થતો નથી. આહા...હા...!
મિથ્યાષ્ટિ. જેમ નોકર વેપાર કરનારો નથી તેમ સમ્યગ્દષ્ટિ વિષય સેવનારો નથી, અને જેમ શેઠ વેપાર કરનારો છે તેમ મિથ્યાષ્ટિ વિષય સેવનારો છે. નિવૃત્તિ લઈને ભલે એક કોર બેઠો હોય. આહાહા...! દુકાનના ધંધાનું કાંઈ કામકાજ ન કરતો હોય પણ અંતરમાં એ ધંધાના લાભ અને નુકસાનનો ધણી તો એ છે. એમ મિથ્યાદષ્ટિ બહારમાં વેપાર, ધંધા આદિ ન કરતો હોય પણ અંદરમાં સ્વરૂપથી વિરૂદ્ધ રાગના ભાગને પોતાનો માની અને તેમાં તે પડ્યો છે તે બાહ્યના વેપારનો ધંધો ન કરતો હોય તોપણ કરે છે. આહા..હા...! આવું કામ છે.
••••છે.
( શ્લોક-૧૩૬)
(મુન્દન્તિા ) सम्यग्दृष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः । स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुकत्या। यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात्।।१३६।।
હવે આગળની ગાથાઓની સૂચનાનું કાવ્ય કહે છે :
શ્લોકાર્ધ -[ સાવૃષ્ટ: નિયત જ્ઞાન-વૈરાગ્ય-શવિત્તઃ મવતિ ] સમ્યગ્દષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે; [ યરHI ] કારણ કે [ ] તે સમ્યગ્દષ્ટિ જીવ) [ સ્વ-૨-૫-ગાપ્તિ-મુવજ્યાં ] સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે [ સ્વ વસ્તુત્વ વનયિતુમ્ ] પોતાના વસ્તુત્વનો યથાર્થ સ્વરૂપનો) અભ્યાસ કરવા માટે, [ રૂટું સ્વં ચ પર ] “આ સ્વ છે (અર્થાત્ આત્મસ્વરૂપ છે) અને આ પર છે” [ વ્યતિરમ્] એવો ભેદ [ તત્ત્વતઃ ] પરમાર્થે [ જ્ઞાત્વી ] જાણીને [ સ્વરિશ્મન્ ગાન્ત ] સ્વમાં રહે છે (ટકે છે, અને પિત્ત રાયોIR] પરથી-રાગના યોગથી- સર્વતઃ ] સર્વ પ્રકારે [ વિરમતિ] વિરમે છે. (આ રીત જ્ઞાનવૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ) ૧૩૬.