SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ४८६ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ..................... ( શ્લોક–૧૬ ૧) (મખ્વાઝpiતા). टङ्कोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः सम्यग्दृष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म। तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्मणो नास्ति बन्धः पूर्वोपात्तं तदनुभवतो निश्चित्तं निर्जरैव ।।१६१।। હવે આગળની સમ્યગ્દષ્ટિના નિઃશંક્તિ આદિ ચિહ્નો વિષેની) ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છે - શ્લોકાર્ધ - [ટોરી-સ્વર-નિતિ-જ્ઞાન-સર્વસ્વ-માનઃ સમ્પષ્ટ: ] ટંકોત્કીર્ણ એવું જે નિજ રસથી ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિને [ ય રૂદ નWાળિ] જે નિઃશંક્તિ આદિ ચિલો છે તે [ સન્ન વર્ગ ] સમસ્ત કર્મને [ નત્તિ ] હણે છે; [ તત્] માટે, [ મિન્ ] કર્મનો ઉદય વર્તતાં છતાં, [ ચ ] સમ્યગ્દષ્ટિને 1 પુન: ] ફરીને [ ર્મા: વન્ધઃ ] કર્મનો બંધ [ મનાલ્ડ પિ ] જરા પણ [ નાસ્તિ ] થતો નથી, [પૂર્વોપાત્ત] પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું [ તદ્નુ મવત: ] તેના ઉદયને ભોગવતાં તેને [ નિશ્ચિત ] નિયમથી [ નિર્જરા વ ] તે કર્મની નિર્જરા જ થાય છે. ભાવાર્થ - સમ્યગ્દષ્ટિ પૂર્વે બંધાયેલી ભય આદિ પ્રવૃતિઓના ઉદયને ભોગવે છે તોપણ નિ:શંક્તિ આદિ ગુણો વર્તતા હોવાથી તેને શંકાદિકૃત (શંકાદિના નિમિત્તે થતો) બંધ થતો નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા જ થાય છે. ૧૬ ૧. શ્લોક-૧૬૧ ઉપર પ્રવચન હવે આગળની સમ્યગ્દષ્ટિના નિઃશંકિત આદિ ચિલો” હવે એ સાત ભયની વ્યાખ્યા થઈ ગઈ. હવે સમકિતના નિઃશંક આદિ આઠ ગુણો, ચિહ્નો, લક્ષણો એની ગાથાઓની સુચનારૂપે કાવ્ય કહે છે :-' એ ગાથા ચાલશે એનો ઉપોદ્દઘાત, શરૂઆત કે આમાં શું આવશે (એ) કહેશે. ૧. નિઃશંક્તિ = સંદેહ અથવા ભયરહિત ૨. શંકા = સંદેહ; કલ્પિત ભય.
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy